SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ ટીકાઃ विशेषश्चेति - अत्र च दैवपुरुषकारविचारणायां, विशेषोऽयं, यदनयोर्मध्ये एकं बलवदन्यद् = निर्बलं निहन्ति = स्वफलमुपदधानं प्रतिस्खलयति, नन्वत्रैवैकव्यभिचारादुभयोरन्योऽन्यापेक्षत्वक्षतिरित्यत्राह एवमपि च प्रतियोगिनमपेक्ष्य न व्यभिचार:, एकेनान्यप्रतिघातेऽप्यन्यस्य प्रतियोगितयाऽपेक्षणात् केवलं प्रतिहतत्वेनैव प्रतिघातप्रतियोगित्वेन गौणत्वमात्रं स्यादिति बोध्यम् ।।૨૭।। ટીકાર્ય ઃ अत्र च વોઘ્નમ્ ।। અને અહીં-દૈવ અને પુરુષકારની વિચારણામાં, આ વિશેષ છે. હવે તે વિશેષ સ્પષ્ટ કરે છે આ બેમાં=દૈવ અને પુરુષકારમાં, જે એક બળવાન છે તે અન્યને=નિર્બળને હણે છે=સ્વળ આપતાં તેને સ્ખલના કરે છે=નિર્બળ એવા અન્યને પોતાનું ફળ આપતાં અટકાવે છે. ..... અહીં જ=આ બીજા પ્રકારના વિકલ્પમાં જ, એકનો વ્યભિચાર હોવાથી=કાર્ય પ્રત્યે બંનેમાંથી એક કારણ છે, અન્ય કારણ નથી, તે રૂપ એકનો વ્યભિચાર હોવાથી, ઉભયમાં=દૈવ અને પુરુષકાર બંનેમાં, અન્યોન્ય અપેક્ષત્વની=પરસ્પર અપેક્ષાપણાની, ક્ષતિ છે. એ પ્રકારની શંકામાં કહે છે=શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે - ૭૩ અને આ રીતે પણ=દૈવ અને પુરુષકાર બંતેમાં બળવાન એવું એક અન્યને હણે છે એ રીતે પણ, પ્રતિયોગીની અપેક્ષા રાખીને=“કાર્યની નિષ્પત્તિ પ્રત્યે જે નિર્બળ છે તે પ્રતિયોગીરૂપે આવશ્યક છે” એ પ્રકારની અપેક્ષા રાખીને, વ્યભિચાર તથી દૈવ અને પુરુષકાર બંનેને કારણ સ્વીકારવામાં વ્યભિચાર નથી. Jain Education International અહીં પ્રશ્ન થાય કે કાર્યની નિષ્પત્તિ પ્રત્યે બળવાન જ્યારે નિર્બળને હણે છે, ત્યારે કાર્ય તો જે બળવાન છે તેનાથી થાય છે, નિર્બળથી કાર્ય થતું નથી. તેથી કાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યભાવરૂપે દૈવ અને પુરુષકાર બંને કારણ છે, તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy