SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૧૭ એકબીજાને સહકારી થઈને કાર્ય કરે છે, તેમ સિદ્ધ કર્યું. હવે કોઈક સ્થાને કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારમાંથી જે બળવાન હોય તે નિર્બળને હણે છે, એ પ્રકારનો અન્ય પણ ગૌણ-મુખ્યભાવ છે, તે બતાવવા વ્યવહારવાદી કહે છે શ્લોક ઃ ૭ર विशेषश्चात्र बलवदेकमन्यन्निहन्ति यत् । व्यभिचारश्च नाप्येवमपेक्ष्य प्रतियोगिनम् ।।१७।। અન્વયાર્થ: T=અને ત્ર=અહીં=દૈવ અને પુરુષકારની વિચારણામાં વિશેષઃ=વિશેષ છે ઘનવ–બળવાન એવું ય—જે =એક તે અન્યત્=અન્યને નિત્તિ=હણે છે, ચ=અને વપિ=આ રીતે પણ=એક બળવાન નિર્બળ એવા અન્યને હણે છે, એ રીતે પણ, પ્રતિયોશિનમવેશ્ર્વ=પ્રતિયોગીની અપેક્ષા રાખીને મિષાર: ન=વ્યભિચાર તથી=સર્વત્ર દૈવ અને પુરુષકાર કારણ નથી, પરંતુ કોઈક સ્થાને બંનેમાંથી કોઈ એક કારણ છે, એ પ્રકારનો વ્યભિચાર નથી. ।।૧૭। શ્લોકાર્થ ઃ અને અહીં=દેવપુરુષકારની વિચારણામાં, બળવાન એવું જે એક વિશેષ છે તે અન્યને હણે છે, અને એ રીતે પણ પ્રતિયોગીની અપેક્ષા રાખીને વ્યભિચાર નથી. ।।૧૭। નોંધ :- ‘વિશેષશ્વ' શ્લોક-૫માં કહ્યું કે વ્યવહારનયથી સર્વ કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર ગૌણ-મુખ્ય ભાવરૂપે હેતુ છે, એ ગૌણ-મુખ્યભાવ ત્યારપછી બતાવેલ. હવે અન્ય પ્રકારનો ગૌણ-મુખ્યભાવ બતાવવા અર્થે ‘’ કારથી સમુચ્ચય કરે છે. ' * ‘વર્મા’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે પૂર્વમાં બતાવ્યું એ રીતે ગૌણમુખ્યભાવો જ્યાં દૈવ અને પુરુષકાર છે ત્યાં તો બંને કારણોને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકા૨વામાં વ્યભિચાર નથી, પરંતુ દૈવ અને પુરુષકારમાંથી બળવાન નિર્બળને હણે છે, એ રીતે પણ પ્રતિયોગીની અપેક્ષા રાખીને બંને કારણોને ગૌણ-મુખ્યભાવરૂપે સ્વીકારવામાં વ્યભિચાર નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy