SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૬ શ્લોકાર્ચ - અને ક્ષણિક કર્મ-ક્ષણિક એવી વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાનરૂપ ક્રિયા અદષ્ટ વિના ફળ માટે નથી. વિહિત-નિષિદ્ધ-અનુષ્ઠાનરૂપ ક્રિયા ધ્વસ દ્વારા ફળ આપવા માટે સમર્થ છે, તેમ સ્વીકારવામાં આવે તો શું દોષ આવે ? તે કહે છે – વળી પ્રાયશ્ચિતવિધિનું પણ વૈયથ્ય પ્રાપ્ત થાય II૧૬ll જ “પ્રાયશ્ચિત્તવધેરપિ' અહીં ‘પ' થી એ કહેવું છે કે વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન ધ્વસ દ્વારા ફળ આપે છે, તેમ સ્વીકારવાથી અદૃષ્ટ તો વ્યર્થ થાય, પરંતુ અષ્ટને સ્વીકાર્યા વિના પ્રાયશ્ચિત્તવિધિ પણ વ્યર્થ પ્રાપ્ત થાય. ટીકા : न चेति-न च क्षणिकंक्रियाकालमात्रोपरतं, कर्म अदृष्टमन्तरा फलाय= फलं जनयितुं अलं=समर्थं, चिरध्वस्तस्य कालान्तरभाविफलजनकत्वस्य भावव्यापारकत्वव्याप्यत्वावधारणात्, ध्वंसस्य च व्यापारत्वेऽनुभवेनापि तद्द्वारैव स्मृतिजननोपपत्तौ संस्कारोऽप्युच्छिद्येत, तदुक्तमुदयनेनापि - “चिरध्वस्तं फलायालं ન વર્ષાતિર્થ વિના” રૂક્તિ ટીકાર્ચ - ..... વિના” રૂત્તિ અને ક્ષણિક કર્મ=ક્રિયાકાળમાત્રથી વિરામ પામેલું કર્મ ક્રિયાકાળમાત્રમાં પ્રવર્તતું એવું વિહિત અને નિષિદ્ધ અનુષ્ઠાન, અદષ્ટ વિના ફળ માટે નથી=અદષ્ટ વિના ફળ ઉત્પન્ન કરવા માટે સમર્થ નથી; કેમ કે ચિરધ્વસ્ત એવા કાલાન્તરભાવિફળજકત્વનું ભાવવ્યાપારકત્વના વ્યાપ્યત્વનું અવધારણ છે, અને ધ્વસનું વ્યાપારપણું સ્વીકાર્યું છતે અનુભવ વડે પણ તેના દ્વારા જ અનુભવના ધ્વંસ દ્વારા જ, મૃતિજતનની ઉપપત્તિ થયે છતે સંસ્કાર પણ ઉચ્છેદ પામે. તે ઉદયતાચાર્ય વડે પણ કહેવાયું છે ચિરધ્વસ્ત કાલાંતરભાવિફળજવકત્વ ભાવ વ્યાપાર દ્વારા કાર્ય કરે છે એમ પૂર્વમાં કહ્યું તે ઉદયનાચાર્ય વડે પણ વ્યાયકુસુમાંજલિ-૧/૯માં કહેવાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy