SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧પ કેટલાક કહે છે, તરસન્નતે અસત્ છે; કેમ કે તુન્યાનો તુલ્ય સાધવાળા= તુલ્ય બાહ્ય સામગ્રીવાળા ય =બે પુરુષના પત્તે ફળમાં વિશેષા–વિશેષ છે=ભેદ છે. ll૧પા શ્લોકાર્ધ : અને દષ્ટ વડે જ દષ્ટ કારણો વડે જ, ઉપપત્તિ થયે છતે જગતની વ્યવસ્થા સંગત થયે છતે, અદષ્ટ નથી=અદષ્ટની કારણરૂપે કલ્પના કરવી જરૂરી નથી, એ પ્રમાણે કેટલાક કહે છે, તે અસત્ છે; કેમ કે તુલ્ય સાધનવાળા તુલ્ય બાહ્ય સામગ્રીવાળા, બે પુરુષના ફળમાં ભેદ છે. II૧૫ll ટીકા : दृष्टेनैवेति-दृष्टेनैव कारणसमाजेनोपपत्तौ जगद्व्यवस्थानिर्वाहलक्षणायां सत्यां नादृष्टं कर्म कल्पनीयमिति केचन नास्तिकप्रायाः, ते हि वदन्ति विहितनिषिद्धाभ्यामपि कर्मभ्यामामुष्मिकफलजननं स्वध्वंसद्वारैवोपपत्स्यत इति किमन्तर्गडुनाऽदृष्टेन?, न चादृष्टसत्त्वे चरमसुखदुःखादिभोगेन तन्नाशात् फलविरामोपपत्तिरन्यथा तु तदनुपपत्तिरिति वाच्यं, अदृष्टाभ्युपगमेऽपि कालान्तर एव फलप्राप्तेस्तदन्यकाले फलविरामोपपत्तेरिति, तदसत्, तुल्यसाधनयो:-सदृशदृष्टकारणयोर्द्वयोः पुरुषयोः फले विशेषात्, तस्य चादृष्टभेदं विनाऽनुपपत्त्या तदसिद्धेः । ટીકાર્ય : કૃષ્ટને ...... તસદ્ધઃ દષ્ટ કારણ સામગ્રી વડે જ, ઉપપત્તિ હોતે છતે જગત વ્યવસ્થાના નિર્વાહરૂપ ઉપપત્તિ હોતે છતે, અદષ્ટ એવા કર્મની= દૈવતી, કલ્પના કરવાની જરૂર નથી, એ પ્રમાણે નાસ્તિકપ્રાય કેટલાક કહે છે. દિ=જે કારણથી, તેઓ=નાસિકમાય કેટલાક, વિહિત-નિષિદ્ધ પણ કર્મથી સ્વધ્વંસ દ્વારા જ આમુખિક ફળની ઉપપત્તિ થશે, એથી અત્તર્ગડુત્ર નિરર્થક, એવા અદષ્ટ વડે શું? અને અદષ્ટ હોતે છતે ચરમ સુખદુઃખાદિના ભોગ દ્વારા તેનો નાશ થતો હોવાથી=અદષ્ટનો નાશ થતો હોવાથી, ફળના વિરામની ઉપપત્તિ છે. અન્યથા વળી=અષ્ટિ ન સ્વીકારવામાં આવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy