SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧૦ ભાવાર્થ - શ્લોક-૪માં નિશ્ચયનયવાદીએ અન્યોન્ય નિરપેક્ષ એવા દેવ અને પુરુષકારને કાર્ય પ્રત્યે હેતુ સ્વીકારવા માટે સ્થાપન કર્યું કે કુર્ઘદ્રપત્વરૂપ વિશેષને આશ્રયીને દેવ અને પુરુષકારનું કાર્યક્ષેતુપણું છે. નિશ્ચયનયવાદીના આ વચનને દૂષિત કરવા માટે વ્યવહારનયવાદી કહે છે -- શ્લોક :विशिष्य कार्यहेतुत्वं कार्यभेदे भवेदपि । अन्यथा त्वन्यथासिद्धिरन्यत्राति(पि)प्रसङ्गकृत् ।।१०।। અન્વયાર્થ : મેત્રે કાર્યભેદ હોતે છતે વિશિષ્ટ વિશેષને આશ્રયીને કાર્યદેતુત્વ કાર્યનું હેતુપણું મહિ થાય પણ માથા તુકકાર્યભેદના અભાવમાં વળી માથસિદ્ધિ =વિશેષને આશ્રયીને કાર્યક્ષેતુપણું સ્વીકારીને કહેવામાં આવતી અન્યથાસિદ્ધિ અન્યત્ર=દેવપુરુષકારથી અતિરિક્ત સ્થળમાં ગતિપ્રસન્ન અતિપ્રસંગને કરનાર છે. ૧૦ શ્લોકાર્ચ - કાર્યભેદ હોતે છતે વિશેષને આશ્રયીને કાર્યનું હેતુપણું થાય, પણ કાર્યભેદના અભાવમાં વળી અન્યથાસિદ્ધિ વિશેષને આશ્રયીને કાર્ય હેતુપણું સ્વીકારીને કહેવામાં આવતી અન્યથાસિદ્ધિ, અન્યત્ર દેવપુરુષકારથી અતિરિક્ત સ્થળમાં, અતિપ્રસંગને કરનાર છે. ||૧૦|| જ “મપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કાર્યભેદ ન હોય તો વિશેષને આશ્રયીને કાર્યનું હેતુપણું ન હોય, અને કાર્યભેદ પ્રામાણિક હોય તો વિશેષને આશ્રયીને કાર્યક્ષેતુપણું થાય પણ. ટીકા : विशिष्येति-विशिष्य कार्यहेतुत्वं च कार्यभेदे प्रामाणिके सति भवेदपि, यथा विजातीये वह्नौ तृणादेविजातीये च तत्रारण्यादेरिति, अन्यथा कार्यभेदाभावे त्वेकेन हेतुनाऽपरहेतोरन्यथासिद्धिरुच्यमाना, अन्यत्र प्रकृतातिरिक्तस्थलेऽति Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy