SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૭ શ્લોક ઃ उत्कटेन हि दैवेन कृतं दैवकृतं विदुः । तादृशेन च यत्नेन कृतं यत्नकृतं जनाः ॥ ७ ॥ અન્વયાર્થ: દેન ત્તિ લેવેન=ઉત્કટ દૈવ વડે તં=કરાયેલું દૈવતં=દૈવકૃત ==અને તાદૃશેન યત્નેન=તેવા યત્ન વડે=ઉત્કટ યત્ન વડે તં=કરાયેલું યત્નઋતં= યત્નથી કરાયેલું નના =લોકો વિદુઃ=જાણે છે=કહે છે. ।।૭।। શ્લોકાર્થ : ઉત્કટ દૈવ વડે કરાયેલું દૈવકૃત અને તેવા યત્ન વડે=ઉત્કટ યત્ન વડે કરાયેલું યત્નકૃત લોકો જાણે છે=લોકો કહે છે. Ile ટીકા ઃ उत्कटेन हीति- उत्कटेन हि दैवेन कृतं कार्यं जना दैवकृतं विदुः तादृशेनोत्कटेन यत्नेन च कृतं यत्नकृतमेतदिति, इत्थं चोत्कटस्वकृतत्वज्ञानमनुत्कटान्यकृतत्वज्ञानं वा प्रत्येकजन्यत्वाभिलापप्रयोजकं दैवकृतमिदं न पुरुषकारकृतमित्यत्र चोत्कटपुरुषकारकृतत्वाभाव एव विषय इति न कश्चिद्दोष इत्यर्थः । । ७ ।। ' ટીકાર્ચઃ उत्कटेन રૂત્યર્થ: ।। ઉત્કટ દૈવ વડે કરાયેલું કાર્ય દૈવકૃત, અને તેવા ઉત્કટ યત્ન વડે કરાયેલું આ=કાર્ય, યત્નકૃત છે, એ પ્રમાણે લોકો જાણે છે. આ કથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરે છે અને આ રીતે=ઉત્કટ દૈવકૃત કાર્ય દૈવકૃત કહેવાય છે અને ઉત્કટ યત્નકૃત કાર્ય યત્નકૃત કહેવાય છે એ રીતે, ઉત્કટ સ્વકૃતત્વજ્ઞાન અથવા અનુત્કટ અન્યકૃતત્વજ્ઞાન પ્રત્યેકજત્યત્વના અભિલાષનું પ્રયોજક છે. દરેક કાર્ય દૈવકૃત અને પુરુષકારકૃત હોવા છતાં ઉત્કટપણાને કારણે આ કાર્ય દૈવકૃત છે અથવા આ કાર્ય પુરુષકા૨કૃત છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે, એમ સ્વીકારીએ તોપણ આ કાર્ય દૈવકૃત છે પરંતુ પુરુષકારકૃત નથી, એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy