SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ દેવપુરુષકારદ્વાત્રિશિકા/બ્લોક-૧ ટીકા - अनुत्कटत्वमिति-गौणत्वम् अनुत्कटत्वं न त्वल्पत्वमेव, अल्पस्यापि बलीयसो गौणत्वाव्यपदेशात्, एवं मुख्यता चोत्कटत्वं, एतद्द्वयं प्रत्येकजन्यत्वव्यपदेशे नियामकं, अन्यथा सर्वस्य कार्यस्योभयजन्यत्वात्प्रत्येकजन्यत्वव्यवहारोऽप्रामाणिका થાવિવિ માવ: iાદા ટીકાર્ય : મનુત્વ .... ચાહિતિ માવ: | ગૌણત્વ અનુત્કટત્વ, પરંતુ અલ્પત્વ જ નહીં; કેમ કે અલ્પ પણ બળવાતના ગૌણત્વનો અવ્યપદેશ છે, અને એ રીતે મુખ્યતા ઉત્કટપણું છે. આ બંને દેવ અને પુરુષકારરૂપ કારણમાં રહેલ ગૌણત્વ અને મુખ્યત્વ એ બંને, પ્રત્યેકજવ્યત્વના વ્યપદેશમાં નિયામક છે=આ કાર્ય દેવકૃત છે અને આ કાર્ય પુરુષકારકૃત છેએ પ્રકારના પ્રત્યેકથી ભવ્યત્વના વ્યવહારમાં કારણ છે. અન્યથા=ગણત્વ અને મુખ્યત્વને પ્રત્યેકજવ્યત્વના વ્યપદેશમાં નિયામક ન માનો તો, સર્વકાર્યનું ઉભયજવ્યત્વ હોવાથી દેવ અને પુરુષકાર ઉભયજન્યપણું હોવાથી, પ્રત્યેકજવ્યત્વતો વ્યવહાર= આ કાર્ય દેવકૃત છે અથવા આ કાર્ય પુરુષકારકૃત છે એ પ્રકારનો વ્યવહાર અપ્રામાણિક થાય, એ પ્રકારનો ભાવ છે. Isi ભાવાર્થ : વ્યવહારનયથી દેવ અને પુરુષકારના ગૌણ-મુખ્ય ભાવનું સ્વરૂપ - વ્યવહારવાદીએ પૂર્વશ્લોકમાં સ્થાપન કરેલું કે સર્વકાર્ય પ્રત્યે ગૌણ-મુખ્યપણાથી દેવ અને પુરુષકાર બંને હેતુ છે. તેથી જિજ્ઞાસા થાય કે દેવ અને પુરુષકારરૂપ કારણમાં રહેલું ગૌહત્વ શું છે ? અને મુખ્યત્વ શું છે ? તેથી ગૌણત્વ અને મુખ્યત્વને સ્પષ્ટ કરે છે – જે કાર્ય કરવા પ્રત્યે જે અનુત્કટ કારણ હોય તે ગૌણ છે; પરંતુ અલ્પ જ છે. માટે ગૌણ છે તેમ નથી; કેમ કે કાર્ય પ્રત્યે અલ્પ પણ બલવાનનો ગૌણપણારૂપે વ્યવહાર થતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy