SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૧ પ્રત્યે અર્થથી ભગવાનનો વ્યાપાર છે, તે પ્રકારના અર્થવ્યાપારને આશ્રયીને, ઈશ્વરનો અનુગ્રહ અમને ઈષ્ટ છે; તોપણ યોગની સિદ્ધિ સ્વપુરુષકારથી થાય છે. હવે કેટલાક કર્મથી જ-દેવથી જ યોગની સિદ્ધિ થાય છે તેમ માને છે, અને કેટલાક પુરુષકારથી જ યોગની સિદ્ધિ થાય છે તેમ માને છે. તે બંને એકાંતમતોનું નિરાકરણ કરીને દેવ અને પુરુષકાર ઉભયથી યોગની સિદ્ધિ થાય છે, તેમ સ્થાપન કરવા અર્થે પ્રસ્તુત કાત્રિશિકાનો ગ્રંથકારશ્રી પ્રારંભ કરે છે – અવતરણિકા : ફળપ્રાપ્તિ પ્રત્યે દેવ અને પુરુષકાર સમાન છે કારણરૂપે સમાન છે, તે બતાવે છે – શ્લોક : दैवं पुरुषकारश्च तुल्यौ द्वावपि तत्त्वतः । निश्चयव्यवहाराभ्यामत्र कुर्मो विचारणाम् ।।१।। અન્વયાર્થ : તત્ત્વતઃ–પરમાર્થથી=પ્રમાણ દષ્ટિથી ટેવ પુરુષારબ્ધ gવરિ=દેવ અને પુરુષકાર બંને પણ તુન્ય સમાન છે ફળનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સમાન છે સત્ર=અહીં–દેવ અને પુરુષકાર ફળનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સમાન છે એમાં નિશ્ચયવ્યવહારમ્યા—નિશ્ચય અને વ્યવહારથી વિચારી—વિચારણાને અમે કરીએ છીએ. ૧. શ્લોકાર્ચ - પરમાર્થથી પ્રમાણદષ્ટિથી, દેવ અને પુરુષકાર બંને પણ સમાન છેઃ ફળનિષ્પત્તિ પ્રત્યે કારણરૂપે સમાન છે. અહીં નિશ્ચય અને વ્યવહારથી વિચારણાને અમે કરીએ છીએ. ll૧ll ટીકા - સૈમિતિ-અષ્ટ? સારા શ્લોકાર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy