SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीँ अर्हं नमः । ॐ ह्रीँ श्रीशङ्खश्वरपार्श्वनाथाय नमः । ૐ નમઃ । न्यायविशारद - न्यायाचार्य - श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत વૈવપુરુષવગરદ્વાત્રિંશિı-૧૭ પૂર્વ દ્વાત્રિંશિકા સાથે સંબંધ : महेश्वरानुग्रहादेव योगसिद्धिरिति मतं निरस्य देवादेवेयं पुरुषकारादेव वेयमित्येकान्तमतनिरासायोपक्रमते - અર્થ: મહેશ્વરના અનુગ્રહથી જયોગની સિદ્ધિ છે, એ પ્રકારના મતનું નિરસન કરીને “દેવથી જ આયોગસિદ્ધિ, છે અથવા પુરુષકારથી જ આ=યોગસિદ્ધિ, છે” એ પ્રકારના એકાંતમતના નિરસન માટે ઉપક્રમ કરે છે=આરંભ કરે છે – ભાવાર્થ: કેટલાક દર્શનકારો ઈશ્વરના અનુગ્રહથી જ યોગસિદ્ધિને સ્વીકારે છે. તે ઈશ્વરના અનુગ્રહના વિષયમાં તેઓના એકાંતવાદનું પૂર્વની ‘ઈશાનુગ્રહવિચાર દ્વાત્રિંશિકા'માં નિરાકરણ કર્યું, અને ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે અર્થવ્યાપારને આશ્રયીને=ભગવાનની આજ્ઞાના પાલનથી પોતાને જે ફળ મળે છે, તે ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy