________________
૧૦
શ્લોક નં.
૧.
૨.
3-8.
૫.
*6-5
૮.
૯-૧૦.
૧૧.
૧૨.
દૈવપુરુષકારદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા
મૈં અનુક્રમણિકા
વિષય
સર્વકાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકારનો સમાન કારણરૂપે સ્વીકાર.
(i) દૈવ અને પુરુષકારનું લક્ષણ.
(ii) નિશ્ચયનયથી કાર્ય પ્રત્યે દૈવ અને પુરુષકાર બંનેમાંથી બળવાનનો કારણરૂપે સ્વીકાર. દૈવ અને પુરુષકાર બંનેમાંથી બળવાન એવા એકને કારણરૂપે સ્વીકારની નિશ્ચયનયની યુક્તિ. વ્યવહારનયથી ગૌણ-મુખ્યરૂપે દૈવ અને પુરુષકાર બંનેનો કારણરૂપે સ્વીકાર. વ્યવહારનયથી દૈવ અને પુરુષકારના ગૌણ
મુખ્યભાવનું સ્વરૂપ.
વ્યવહારનયથી દૈવ અને પુરુષકાર કાર્યમાત્ર પ્રત્યે કારણ હોવા છતાં ક્વચિત્ એકને કારણરૂપે સ્વીકારનું પ્રયોજન.
‘સાપેક્ષ અસમર્થ' સ્વીકારીને દૈવ અને
પુરુષકારમાંથી એકનો અપલાપ કરનાર
નિશ્ચયનયની યુક્તિનું ખંડન.
દૈવના ઉત્કર્ષથી જ ફળનો ઉત્કર્ષ હોવાને કારણે
કાર્ય પ્રત્યે દૈવને જ હેતુ સ્વીકારનાર મતનું
નિરાકરણ.
દૈવને જ કાર્ય પ્રત્યે કારણ સ્વીકારનાર એકાંત
દર્શનનું નિરાકરણ.
Jain Education International
For Private & Personal Use Only
પાના નં.
૧-૩
૩-૫
૫-૧૧
૧૧-૧૮
૧૯-૨૪
૨૪-૨૭
૨૭-૩૭
૩૮-૪૨
૪૨-૪૫
www.jainelibrary.org