SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/સંકલના આ રીતે યોગના પ્રારંભથી માંડીને યોગની પૂર્ણ નિષ્પત્તિ સુધી સર્વત્ર દેવ અને પુરુષકાર ઉભય કારણ છે; અને મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પણ સ્વનાશના પ્રતિયોગીરૂપે કર્મ કારણ છે, અને કર્મના નાશક યત્નરૂપે પુરુષકાર કારણ છે. તેથી મોક્ષરૂપ કાર્ય પ્રત્યે પણ દેવ અને પુરુષકાર ઉભય કારણ છે. છદ્મસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધ ‘મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા, વિ. સં. ૨૦૬૪, માગશર સુદ-૧૧, મૌન એકાદશી, તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy