SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ દેવપુરુષકારદ્વાત્રિંશિકા/શ્લોક-૨૬ શ્લોક ઃ इत्थं परस्परापेक्षावपि द्वौ बाध्यबाधको । प्रायोऽत्र चरमावर्ते दैवं यत्नेन बाध्यते ।। २६ ।। અન્વયાર્થ: નૃત્યં=આ રીતે=પૂર્વશ્લોક-૨૫માં કહ્યું કે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર પરસ્પર અપેક્ષાવાળા છે એ રીતે પરસ્પરાપેક્ષાવવિ=પરસ્પર અપેક્ષાવાળા પણ ઢો=બંને=દૈવ અને પુરુષકાર બંને, વાધ્યવાધો-બાધ્યબાધક છે= સ્વપ્રાધાન્યની અપેક્ષાએ બાધ્યબાધક છે. અત્રે=આમાં=દેવપુરુષકારમાં, પ્રાયઃ= બહુલતાએ ઘરમાવñ=ચરમાવર્તમાં યત્નેન=યત્ન વડે=પુરુષકાર વડે રેવં બાધ્યતે= દૈવનો બાધ કરાય છે. ।।૨૬। શ્લોકાર્થ : આ રીતે=પૂર્વશ્લોક-૨૫માં કહ્યું કે પ્રવાહથી પણ દૈવ અને પુરુષકાર અપેક્ષાવાળા છે એ રીતે, પરસ્પર અપેક્ષાવાળા પણ બંને સ્વપ્રાધાન્યની અપેક્ષાએ બાધ્યબાધક છે. આમાં=દૈવ અને પુરુષકારમાં, પ્રાયઃ ચરમાવર્તમાં યત્નથી દૈવનો બાધ કરાય છે. ા૨૬ા ‘ટ્યું પરસ્પરાપેક્ષાવૃત્તિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે દૈવ અને પુરુષકાર પ્રવાહથી પરસ્પર અપેક્ષાવાળા ન હોય તો તો સાપને નોળિયાની જેમ પરસ્પર બાધ્યબાધક સ્વીકારી શકાય, પરંતુ પ્રવાહથી પરસ્પર અપેક્ષાવાળા હોવા છતાં પણ દૈવ અને પુરુષકાર પરસ્પર બાધ્યબાધકભાવવાળા છે. ટીકા ઃ इत्थमिति-इत्थं प्रवाहत: परस्परापेक्षावपि द्वो - देवपुरुषकारी, स्वप्राधान्यापेक्षया વાળવાયો, પ્રાયો=વાત્ત્વન, સત્ર=અનયોર્મધ્યે, ચરમાવર્ત=સત્ત્વવુાનપરાવર્ત यत्नेन दैवं बाध्यते, तथाविधसङ्क्लेशावस्थायां नन्दिषेणादीनामिव कदाचिद व्यत्ययोऽपि स्यादिति प्रायोग्रहणम् ।। २६ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy