SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-ર૫ અન્વયાર્થઃ ગુમારતિસ્તુ શુભ એવા તેનાથી જશુભ એવા કર્મથી જ, માવ: આ ભાવ થાય છે દાનાદિકાળમાં ભિન્ન રૂપે પ્રવૃત્ત એવો ભાવ થાય છે, દત્તાવંત્ર આ ફળભેદ તત્ત્વમાંવમાતસ્વભાવવાળો છે=ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા વિચિત્ર સ્વભાવવાળો છે. á=આ રીતે ત્ર=અહીં દેવપુરુષકારની પરસ્પર અપેક્ષામાં વિક્રમ સિદ્ધ થાશું સિદ્ધ થાય ? (તત્ર તેમાં કહે છે.) ગત વ્ર કસ્તુ આનાથી જ થાઓકર્મથી જ ભાવ થાઓ તો દિ આનાથી જ=ભાવથી જ આ કર્મ (ગસ્તુ=હો). 1રપા શ્લોકાર્થ : શુભ એવા કર્મથી જ આ ભાવ થાય છે દાનાદિકાળમાં ભિન્નરૂપે પ્રવૃત એવો ભાવ થાય છે, અને આ ફળભેદ, તસ્વભાવવાળો છેઃ ભાવભેદની અપેક્ષાએ ઉત્પત્તિવાળા વિચિત્ર સ્વભાવવાળો છે. આ રીતે અહીં દેવ અને પુરુષકારની પરસ્પર અપેક્ષામાં, શું સિદ્ધ થાય ? (તેમાં કહે છે) – આનાથી જ થાઓ-કર્મથી જ ભાવ થાઓ. આનાથી જEભાવથી જ, આ=કર્મ (હો.) રપ ટીકા - शुभादिति-शुभात्ततस्तु-तत एव कर्मण: प्राग नानानिमित्तोपार्जितात्, असौ-दानादिकाले भिन्नरूपतया प्रवृत्तो भावो, हन्त अयं च फलभेदस्त्तत्स्वभावभाक् भावभेदापेक्षोत्पत्तिकविचित्रस्वभाववानिति । परः पृच्छति-एवं किमत्र विचारे सिद्धं स्यात्तत्राह -अत एव कर्मणोऽस्तु भावः तथा अतो हि-अत एव भावात्, अद:-कर्म, अस्तु तथा च प्रवाहेणापि परस्परापेक्षत्वमनयोः સિમિતિ ભાવ પર IT ટીકાર્ચ - સુમાત્તતતું .... ભાવ: | શુભ એવા તેનાથી જ-પૂર્વમાં જુદાં જુદાં નિમિતોથી ઉપાર્જિત એવા કર્મથી જ, આ ભાવ છે દાનાદિકાળમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy