SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૧ દાન્તિકમાં બાધકતાનું ઐક્ય છે, એ પ્રકારના અભિપ્રાયથી ગ્રંથકારશ્રી શ્લોકમાં કહે છે – શ્લોક : प्रतिमायोग्यतानाशः प्रतिमोत्पत्तितो भवेत् । कर्मणो विक्रिया यत्नाद् बाध्यबाधकतेत्यसौ ।।२१।। અન્વયાર્થ : પ્રતિમોત્પત્તિ =પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાથી તાનાશ=પ્રતિમાની યોગ્યતાનો નાશ મ7થાય. સ્નાયત્વથી વર્ગ =કર્મની વિક્રિયા=વિક્રિયા થાય તિ=એ પ્રકારે સૌ==પ્રતિમાની યોગ્યતાનો નાશ અને કર્મની વિક્રિયા એ, વાધ્યાયત-બાધ્યબાધકતા છે. ૨૧ શ્લોકાર્ચ - પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ થાય, યત્નથી કર્મની વિક્રિયા થાય, એ પ્રકારે આ પ્રતિમાની યોગ્યતાનો નાશ અને કર્મની વિક્રિયા એ, બાધ્યબાધકતા છે. ર૧il : ટીકા - प्रतिमेति-प्रतिमोत्पत्तितः प्रतिमायोग्यताया नाश एव बाधो भवेत्, कर्मणो यत्नाद्विक्रिया अधिकृतफलजननशक्तिभंगलक्षणा बाध इत्यसौ बाध्यबाधकता । एतेन प्रतिमया तद्धेतुयत्नेन वा तद्योग्यताबाधे तदुत्पत्तिवत् कर्मयोग्यताबाधेऽपि तत्फलोत्पत्तिप्रसङ्ग इति निरस्तं, उपादानस्यैव स्वनाशाभिन्नफलोत्पत्तिनियतत्वात्, कर्मयोग्यतायास्तु सुखदुःखादिनिमित्तत्वाद् दण्डनाशे घटस्येव तन्नाशे फलस्यासम्भवात् इति द्रष्टव्यम् ।।२१।। ટીકાર્ય - પ્રતિમોત્પત્તિતા .....દ્રવ્યમ્ II પ્રતિમાની ઉત્પત્તિથી પ્રતિમાની યોગ્યતાનો નાશ જ બાધ છે. યત્નથી કર્મની અધિકૃત ફળજબનશક્તિના ભંગરૂપ વિક્રિયાજે કર્મ જે ફળ આપવા માટે સમર્થ હતું તે રૂ૫ અધિકૃત ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy