SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપુરુષકારદ્વાચિંશિકા/શ્લોક-૨૦ “कर्मानियतभावं तु यत् स्याच्चित्रं फलं प्रति । तद् बाध्यमत्र दादिप्रतिमायोग्यतासमम्" ।। ।।२०।। ટીકાર્ચ - પ્રતિયોતિયા . યોકતાસમ” પ્રતિમાની યોગ્યતાની સાથે તુલ્ય=સદશ એવું, ફળ ઉત્પન્ન કરવા પ્રત્યે અનિયતભાવવાળું કર્મ પ્રયત્નથી બાધ્ય છે=પ્રયત્નથી તિવર્તનીય છે; કેમ કે ફળજનન પ્રતિ નિયતિવાળા એવા કર્મનું અખાધ્યપણું છે. તેમાં દૃષ્ટાંત બતાવે છે – પ્રતિમા વડે તેની જેમ પ્રતિમાની યોગ્યતાની જેમ અર્થાત્ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતા જેમ બાધ્ય છે, તેમ અનિયત સ્વભાવવાળું કર્મ પ્રયત્નથી બાધ્ય છે, એ પ્રમાણે પણ આચાર્યો કહે છે હરિભદ્રસૂરિ મહારાજ કહે છે – શ્લોકમાં રહેલ ‘' શબ્દ કયો અર્થ બતાવે છે, તે સ્પષ્ટ કરે છે – કર્મના બાબતમાં પુરુષકારને સહકારી એવી નિયતિનો ‘મપિ' શબ્દ સમુચ્ચય કરે છે. પુરુષકારને સહકારી એવી નિયતિ કેવી છે ? તે સ્પષ્ટ કરે છે – કર્મના ફળ જતન પ્રત્યે નિયતિના અભાવથી નિયત કર્મના ફળજનન પ્રત્યેના નિયમના અભાવથી નિયત એવી, સહકારી નિયતિ છે. તે શ્લોકમાં જે કહેવાયું તે, આ કહેવાયું છે યોગબિંદુ ગ્રંથ શ્લોક૩૩૧માં કહેવાયું છે – “વળી ચિત્ર ફળ પ્રત્યે=જુદા જુદા પ્રકારનાં ફળ પ્રત્યે, કાષ્ઠ આદિની પ્રતિમાની યોગ્યતા સમાન અનિયતભાવવાળું જે કર્મ છે, તે=કર્મ, અહીં=બાધ્યબાધકની વિચારણામાં, બાધ્ય થાય.” (યોગબિંદુ શ્લોક-૩૩૧) ર૦|| ભાવાર્થ :પ્રતિમાની યોગ્યતા તુલ્યકર્મ અને પ્રતિમાની નિષ્પત્તિતુલ્ય પુરુષકાર :કેટલાંક કાષ્ઠ પ્રતિમાને યોગ્ય હોય છે, અને કોઈ પુરુષ તેમાંથી પ્રતિમા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy