SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ દેવપુરુષકારદ્વાત્રિશિકા/શ્લોક-૧૯-૨૦ કરીને દૈવનો બાધ કર્યો. તેથી દેવ અને પુરુષકાર બંનેનો પરસ્પર બાધ્યબાધક સ્વભાવ છે; પરંતુ સર્વત્ર દૈવ જ પુરુષકારને બાધ કરે છે અને પુરુષકાર દેવથી બાધ્ય બને છે, તેવો નિયમ નથી. આનાથી એ ફલિત થાય કે દેવ જ પુરુષકારને બાધ કરીને કાર્ય કરે છે માટે કાર્ય પ્રત્યે દૈવ જ કારણ છે, પુરુષકાર કારણ નથી એ પ્રકારનો જે એકાંત દેવવાદીનો મત છે તેનું નિરાકરણ થાય છે. ll૧લા અવતરણિકા - પુરુષકારથી દૈવ બાધ પામે છે અર્થાત્ દેવ બાધ્ય છે અને પુરુષકાર બાધક છે, તે સ્થાન દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – શ્લોક : प्रतिमायोग्यतातुल्यं कर्मानियतभावकम् । बाध्यमाहुः प्रयत्नेन सेव प्रतिमयेत्यपि ।।२०।। અન્વયાર્થ - સેવ પ્રતિમા–પ્રતિમા વડે પ્રતિમાની યોગ્યતાની જેમ પ્રતિમાની નિષ્પત્તિથી પ્રતિમાની યોગ્યતાના બાપની જેમ પ્રતિમાયોતિથિંકપ્રતિમાની યોગ્યતા તુલ્ય નિયતમવ વર્ષ-અનિયત સ્વભાવવાળું એવું કર્મ પ્રયત્નન=પ્રયત્નથી વાધ્ય—બાધ્ય છે રૂપિ=એ પ્રકારે પણ સાદુ કહે છે. પર શ્લોકાર્ચ - પ્રતિમા વડે પ્રતિમાની યોગ્યતાની જેમ, પ્રતિમાની યોગ્યતા તુલ્ય અનિયત સ્વભાવવાળું એવું કર્મ પ્રયત્નથી બાધ્ય છે, એ પ્રકારે પણ કહે છે. IlRoll ટીકાઃ प्रतिमेति-प्रतिमायोग्यतया तुल्यं-सदृशं कर्म फलजननं प्रत्यनियतभावं, फलजनननियतिमतोऽबाध्यत्वात्, प्रयत्नेन बाध्यं निवर्तनीयं, सैव प्रतिमायोग्यतैव प्रतिमयेत्यप्याहुराचार्याः, अपिः कर्मणो बाधने पुरुषकारस्य तत्फलजनननियत्यभावनियतां नियतिं सहकारिणी समुच्चिनोति । तदिदमुक्तं - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004677
Book TitleDaivpurushakara Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2008
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy