________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧
નતિશ ..... પત્ની” / “જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવા પણ સ્મૃતિ અને સંસ્કારનું આમંતર્ય છે; કેમ કે સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે.”
તા ..... ગરિરહિત, મોહસ્વરૂપ સુખસાધનના અવિયોગના અધ્યવસાયના સંકલ્પરૂપ બીજનું અનાદિપણું હોવાથી તેનવાસના, આદિ રહિત છે.
તેવુરમ્ – તે-વાસના આદિહિત છે એમ પૂર્વમાં કહ્યું તે, પાતંજલ યોગસૂત્ર ૪/૧૦માં કહેવાયું છે –
“તાસામ્ ... નિત્યત્વો” || “તેઓનું=વાસનાઓનું, અનાદિપણું છે કેમ કે આશિષનું મહામોહરૂપ ઈચ્છાનું, નિત્યપણું છે."
પૂર્વમાં બે પ્રકારની કર્મવાસના-કૃત્યોની વાસના, બતાવી તેમાં સ્મૃતિમાત્રફળવાળી વાસનાનું સ્વરૂપ બતાવ્યું. હવે જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસનાઓનું સ્વરૂપ બતાવે છે –
દ્વિતીયા ..... નાવિવિપમિતિ, બીજી પણ=જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસના પણ, ચિત્તભૂમિમાં જ અનાદિકાળથી સંચિત જે જે પ્રકારે પાકને પ્રાપ્ત કરે છે તે તે પ્રકારે ગુણ-પ્રધાનભાવથી રહેલી એવી કર્મવાસના જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ કાર્યનો આરંભ કરે છે.
રૂતિ શબ્દ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ બીજા પ્રકારની કર્મવાસનાના સ્વરૂપની સમાપ્તિસૂચક છે.
તે આ=બે પ્રકારની કર્મવાસના બતાવી અને તેમાં બીજી કર્મવાસના જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી છે તે આ, કર્ભાશયનું ફળ જાત્યાદિ વિપાક છે.
રૂતિ શબ્દ ફુલમત્ર તાત્પર્યના કથનની સમાપ્તિસૂચક છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ શ્લોકના ઉત્તરાર્ધમાં કહ્યું કે ક્લેશાદિથી નહિ સ્પર્શાયેલો એવો પુરુષવિશેષ ઈશ્વર છે અને તેની પુષ્ટિ અત્યાર સુધી પાતંજલયોગસૂત્રોના બળથી કરતાં ક્લેશ, કર્ભાશય અને વિપાકઆશયનું સ્વરૂપ બતાવ્યું. હવે ક્લેશાદિથી નહિ સ્પર્શાયેલા પુરુષવિશેષ ઈશ્વર છે તે બતાવતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org