________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧ સાયં ..... વેશ:, અયોગીઓને સાશય ચિત્ત છે. ત્યાં સાશય ચિત્તમાં, ફળત્યાગના અનુસંધાનનો અભાવ હોવાથી ફળજનક કર્ભાશય છે.
સાશય ચિત્તવાળા અયોગીઓને કર્ભાશય થાય છે, તે કર્માશયનું કાર્ય શું છે તે પાતંજલયોગસૂત્ર ૪/૮થી બતાવે છે –
“તતઃ ... વીસનનમ્” || “તેનાથી-કર્માશયથી, તેના વિપાકને અનુગુણ જ=અનુરૂપ જ, એવી વાસનાઓની અભિવ્યક્તિ છે.” પાતંજલયોગસૂત્ર ૪/૮નું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – દ્વિવિધા ..... મૃતિવ, બે પ્રકારની કર્મોની કૃત્યોની, વાસના છે. (૧) મૃતિમાત્રફળવાળી અને (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી છે.
તેમાં બે પ્રકારની કર્મવાસના બતાવી તેમાં, જે કર્મો વડે દેવ, મનુષ્ય અને તિર્યંચાદિ ભેદથી જેવું શરીર આરંભ કરાયું. વળી સેંકડો અન્ય જાતિના વ્યવધાનથી તેવા પ્રકારના શરીરના આરંભમાં આધ=સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના, તેને અનુરૂપ જ સ્મૃતિને પેદા કરે છે, અને દેવતાધિશરીરના ભવમાં નારકાદિ શરીરના ઉપભોગની સ્મૃતિની જેમ અન્ય પ્રકારની સ્મૃતિને તિરોધાન કરે છે.
પૂર્વમાં કહ્યું કે જે દેવાદિભવ ઘણા ભવો પછી મળે છે તેમાં પૂર્વના દેવાદિભવોની સ્મૃતિ થાય છે, પરંતુ વચલા વ્યવધાનવાળા ભવોના અનુભવની સ્મૃતિ થતી નથી. ત્યાં શંકા કરતાં કોઈ કહે છે, તેનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે –
ન ચાતિવ્યવદિતોઃ . વ્યવસ્થાનામાવાન્ ! અતિવ્યવધાનવાળા સ્મૃતિ અને સંસ્કારમાં જન્ય-જનકભાવની અનુપપત્તિ છે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે એમ ન કહેવું કેમ કે દૂર અનુભવાયેલા પણ અવિચલિત ચિત્તમાં વાસનારૂપે રહેલા એવા સંસ્કારોનો ઉદ્બોધ વિશેષના સહકારથી સ્મૃતિવિશેષતા પરિણામમાં વ્યવધાનનો અભાવ છે.
તલુન્ – તે-પૂર્વમાં કહ્યું કે દેવાદિભવમાં અનુભવાયેલી વાસનાનું ફરી દેવાદિભવની પ્રાપ્તિકાળમાં સ્મૃતિ થાય છે તેમાં ઉદ્બોધવિશેષના સહકારને કારણે વ્યવધાનનો અભાવ છે તે, પાતંજલ યોગસૂત્ર ૪/૯માં કહેવાયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org