________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/શ્લોક-૧
“નધિ ... સિદ્ધયઃ” !! “જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી સિદ્ધિઓ થાય છે.” (૪/૧)
સિદ્ધિ ... કાર્યકારી, અને સિદ્ધિ કાર્યના કારણનો ઉત્કર્ષ વિશેષ છે વિશિષ્ટ કાર્ય કરવાને અનુરૂપ શક્તિવિશેષરૂપ કારણનો ઉત્કર્ષવિશેષ
નાન્તર ..... માપૂર” || “પ્રકૃતિના પૂરાવાથી જાત્યંતરનો પરિણામ થાય છે (=પૂર્વમાં કહ્યું કે નંદીશ્વર મહેશ્વરના આરાધનના બળથી વિશિષ્ટ જાત્યાદિ થયા તેથી પૂર્વ કરતાં તેમને જાત્યંતરનો અન્ય જાતિનો, પરિણામ થયો તે મહેશની આરાધનના બળથી થયેલ પુણ્યપ્રકૃતિના પૂરાવાથી છે.”) (૪-૨)
“નિમિત્તમપ્રયોગ .... ક્ષેત્રવત્” | રૂતિ “નિમિત્ત અપ્રયોજક છે વળી તેનાથી=વર્તમાનમાં કરેલ દેવતાના આરાધનરૂપ કર્મથી, પ્રકૃતિઓનો વરણભેદ=સારી જાતિ આદિવા આવારક એવા અધર્માદિરૂપ પ્રકૃતિઓનો આવરણ ભેદ ક્ષય, ક્ષેત્રિકની જેમ થાય છે (=જેમ ખેડૂત એક કેદારમાંથી અન્ય કેદારમાં જલ લઈ જવા માટે અન્ય કેદારમાં જલને જતા અટકાવવા અર્થે પૂર્વમાં જે પાળ બાંધેલી તે પાળરૂપ આવરણનો નાશ કરે તો તે જલ સ્વયં જ અન્ય કેદારમાં જાય છે તેમ નંદીશ્વરના વર્તમાનની દેવતાની આરાધનાદિથી નવા જાતિ આદિના આવરણરૂપ ઉદયમાં આવવામાં અટકાયતરૂપ જે પૂર્વમાં આવરણરૂપ અધર્માદિ હતા તે વર્તમાનના ધર્મની આરાધના દ્વારા ક્ષય થવાથી નવા જાતિ આદિનો ઉદય થાય છે) તિ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે.”
વિપાક આશય બતાવ્યા પછી ક્લેશ હોતે છતે કર્મનો વિપાક પ્રાપ્ત થાય છે તે સ્પષ્ટ કરવા અર્થે પાતંજલયોગસૂત્ર ૨/૧૩ કહે છે --
“ત.T” “મૂળ હોતે છતે-ક્લશોરૂપ મૂળ હોતે છતે, તેનો વિપાક કર્મોનો વિપાક, જાતિ, આયુષ્ય અને ભોગ છે." પાતંજલયોગસૂત્ર ૨/૧૩નો અર્થ સ્પષ્ટ કરે છે –
સતિ .... મોટા શબ્દસ્થ | મૂળ હોતે છતે ફ્લશોરૂપ બીજ હોતે છતે, તેઓનો કુશળ-અકુશળ કર્મોનો, વિપાક ફળ, જાતિ, આયુષ્ય અને ભોગ થાય છે.
જાતિ મનુષ્યાદિ છે, આયુષ્ય ચિરકાળ સુધી શરીરનો સંબંધ છે, ભોગો વિષયો, ઇન્દ્રિયો અને સુખ-દુ:ખની સંવિત્રસંવેદન છે. ભોગશબ્દની કર્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org