________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/શ્લોક-૧
अत्र વક્ષ્યમાળનક્ષળા:। અહીં=ઈશ્વરનું સ્વરૂપ બતાવ્યું એમાં કહ્યું કે ક્લેશ, કર્મઆશય અને વિપાકઆશયથી નહિ સ્પર્શાયેલો પુરુષવિશેષ ઈશ્વર છે એ કથનમાં, ક્લેશો અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ આગળમાં કહેવાશે તે સ્વરૂપવાળા છે.
૪
44444
પૂર્વમાં ક્લેશ, કર્મઆશય અને વિપાકઆશયથી નહિ સ્પર્શાયેલો પુરુષવિશેષ ઈશ્વર છે એમ કહ્યું તેમાં ક્લેશો શું છે તે બતાવ્યું. હવે કર્માશય પાતંજલયોગસૂત્ર ૨/૧૨થી બતાવે છે .
“વહેણમૂલ:
વેવનીયઃ” ।। ક્લેશમૂળ દૃષ્ટ-અદૃષ્ટજન્મવેદનીય એવો કર્માશય છે. अस्मिन्नेव વેવનીય:, આ જ જન્મમાં અનુભવ કરવા યોગ્ય એવો કર્માશય દૃષ્ટજન્મવેદનીય છે. વળી જન્માંતરમાં અનુભવ કરવા યોગ્ય એવો કર્માશય અદૃષ્ટજન્મવેદનીય છે.
પૂર્વમાં કહ્યું કે ત્રણે પણ કાળમાં ક્લેશાદિથી નહિ સ્પર્શાયેલો પુરુષવિશેષ ઈશ્વર છે તેમાં ક્લેશ અને કર્મઆશય બતાવ્યો. હવે વિપાકાશય બતાવે છે -
तीव्रसंवेगेन ૩૫૫ત્તે:, તીવ્ર સંવેગથી કરાયેલા પુણ્યરૂપ દેવતાઆરાધનાદિ કર્મો આ જ જન્મમાં જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળ આપે છે.
જે પ્રમાણે – નંદીશ્વરને ભગવાન મહેશ્વરના આરાધનાના બળથી આ જ જન્મમાં જાતિ આદિ વિશિષ્ટ પ્રાપ્ત થયા.
અને આવી=તીવ્ર સંવેગથી કરાયેલા પુણ્યરૂપ દેવતાઆરાધનાદિ કર્મો આ જ જન્મમાં ફળ આપે છે એની, અનુપપત્તિ નથી; કેમ કે સદનુષ્ઠાન દ્વારા પ્રતિબંધક એવા કર્મો દૂર થયે છતે=પૂર્વમાં બંધાયેલા હીન જાત્યાદિવાળા કર્મો જે વિશિષ્ટ જાત્યાદિના ઉદયમાં પ્રતિબંધક છે તે કર્મો દૂર થયે છતે, કેદારાંતરમાં જલ આપૂરણની જેમ પ્રાશ્ચાત્યપ્રકૃતિઆપૂરણથી જ સિદ્ધિવિશેષની દેવતાના આરાધનથી થયેલી પાછળની પુણ્યપ્રકૃતિના આપૂરણથી જ વિશિષ્ટ જાતિ આદિ સિદ્ધિવિશેષની, ઉપપત્તિ=સંગતિ છે.
तदुक्तं તે=પૂર્વમાં કહ્યું કે તીવ્રસંવેગથી કરાયેલા પુણ્યરૂપ દેવતા આરાધનાદિ કર્મોથી સિદ્ધિવિશેષતી ઉપપત્તિ=સંગતિ છે તે, પાતંજલયોગસૂત્ર ૪/૧, ૪/૨, ૪/૩માં કહેવાયું છે.
—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org