________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/અનુક્રમણિકા હક અનુક્રમણિકા હક
બ્લોકનં. વિષય
પાના નં.) પાતંજલમતાનુસાર ઈશ્વરના અનુગ્રહથી યોગની સિદ્ધિ. પાતંજલમત પ્રમાણે ઈશ્વરનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર કર્ભાશયનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર વિપાકાશયનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર જાતિ આયુષ્ય અને ભોગનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર ચિત્તનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર અયોગી જીવોના ત્રણ પ્રકારના કર્મનું કૃત્યનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર કર્ભાશયથી વિપાકને અનુરૂપ વાસનાઓની અભિવ્યક્તિ. પાતંજલમતાનુસાર કર્મવાસનાનું સ્વરૂપ. પાતંજલમતાનુસાર ક્લેશાદિના સ્પર્શ વગરના ઈશ્વરનું સ્વરૂપ.
૧-૧૯ પાતંજલમતાનુસાર ઈશ્વરમાં અપ્રતિઘ અને સહજસિદ્ધ જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મનું સ્વરૂપ.
૧૯-૨૨ પાતંજલમતાનુસાર ઈશ્વરમાં સર્વજ્ઞપણાની પ્રસિદ્ધિ.
૨૨-૨૫ પાતંજલમતાનુસાર ઈશ્વરમાં જગકર્તુત્વની સિદ્ધિ. ૨૫-૨૭ યોગીના આત્મામાં અનુગ્રાહ્યસ્વભાવ વગર ઈશ્વરના અનુગ્રહથી યોગની પ્રાપ્તિની અસંગતિ. (i) ઈશ્વર અને આત્માના વિચિત્ર અનુગ્રાહ્ય
અનુગ્રાહક સ્વભાવના ભેદમાં આત્માના પરિણામીપણાની સિદ્ધિ અને એમ સ્વીકારવામાં
પાતંજલદર્શનકારને અપસિદ્ધાંતની પ્રાપ્તિ. (ii) જ્ઞાનાદિ ચિત્તધર્મોનો અતિઉત્કર્ષ અજ્ઞાનાદિમાં
અતિપ્રસંજક.
૨૭–૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org