________________
ઈશાનુગ્રહવિચારદ્વાત્રિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન
ભગવાને બતાવેલા ઉત્તમ ધર્મનું સેવન - તેનાથી
ઉત્તમ ધર્મના સંસ્કારોનું આધાન | તેનાથી
જન્માંતરમાં વિશેષ પ્રકારના ધર્મની પ્રાપ્તિ
કેવળ યાચન કરવામાં વિહ્વળ પુરુષોને ઉત્તમ ધર્મનું અનાસેવન | તેનાથી
ઉત્તમ ધર્મના સંસ્કારોનું અનાધાન | તેનાથી
જન્માંતરમાં પ્રાર્થના કરાયેલા ધર્મની અપ્રાપ્તિ ઃ શ્લોક-૩૧ ભગવાનના ગુણના રાગપૂર્વક સમ્યક્ અનુષ્ઠાનનું સેવન | તેનાથી
વીતરાગભાવનો પ્રકર્ષ પામી વીતરાગતુલ્ય બનવું તે પારમાર્થિક ઈશાનુગ્રહ : શ્લોક-૩૨
Jain Education International
૨૧
—M
- પૂ. રોહિતાશ્રી શિષ્યાણુ સા. ચંદનબાલાશ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org