________________
ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન ઈશ્વરમાં અનાદિશુદ્ધ ઇત્યાદિ ભેદની કલ્પના અને ભવના કારણ કર્મમાં મૂર્તત્વ-અમૂર્તવાદિરૂપ ભેદની કલાના નિરર્થક છે તેથી દેવાદિવિશેષનો ગ્રાહક અનુમાનનો વિષય સામાન્ય હોવાથી દેવાદિગત વિશેષની વિચારણા એ અસ્થાન પ્રયાસઃ શ્લોક-૨૩ પરમાર્થના બોધ વગર સ્વ-સ્વદર્શનના આગ્રહરૂપ કુચિતિકાના ત્યાગ માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિ મહારાજા વડે કાલાતીત
મતનો સ્વીકાર ઃ શ્લોક-૨૪
તત્ત્વાર્થની સિદ્ધિમાં ઉપાસ્યવિષયક કે ભવના કારણવિષયક નામમાત્રનો ક્લેશ યોગનો પ્રતિપંથી પરંતુ ધર્મવાદથી વિશેષવિમર્શ યોગનો અપ્રતિપંથી. અતીન્દ્રિય પદાર્થવિષયક વિશેષ વિચારણામાં શાસ્ત્ર અને તર્ક
બંનેના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાનઃ શ્લોક-રપથી ૨૭ વિશેષવિમર્શમાં શાસ્ત્રના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાનઃ શ્લોક-રપ-૨૬
૧. સત્ નિશ્ચય પ્રતિ અંધને રૂપ અવિષય છે, તેવી રીતે છઘ0ને તત્ત્વથી
આત્માદિ વિશેષરૂપ અતીન્દ્રિય વસ્તુ અવિષય. ૨. અંધ પુરુષને પુરોવર્સી પદાર્થના ઉપલબ્ધિનો હેતુ એવા હસ્તસ્પર્શ જેવું
અતીન્દ્રિય પાર્થવિષયવાળા શાસ્ત્રથી જ ચંદ્ર ઉપરાગની જેમ અન્ય પણ અતીન્દ્રિય વસ્તુનો નિર્ણય. વિશેષવિમર્શમાં તર્કના ઉપયોગનું પ્રકૃષ્ટ સ્થાનઃ શ્લોક-૨૭
શાસ્ત્રવચનથી થતા અસ્પષ્ટ બોધમાં માધ્યશ્મનીતિથી વિચારણા યુક્ત સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યમ્ આચરણા
|| તેનાથી સમ્ય દર્શન, સમ્યમ્ જ્ઞાન અને સમ્યફ ચારિત્રમય મોક્ષમાર્ગની
પ્રાપ્તિરૂપ ઈશના અનુગ્રહની પ્રાપ્તિઃ શ્લોક-૩૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org