SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા/સંક્ષિપ્ત દિગ્દર્શન ભવના કારણમાં પર વડે પરિકલ્પિત વિશેષનું કાલાતીતા દ્વારા નિરાકરણ : શ્લોક-૨૨ શાસ્ત્રવચનથી શાબ્દબોધ કર્યા પછી તર્કથી વિચારણા કરવી આવશ્યક છે, તેમાં વ્યાસઋષિના કથનનું સમર્થનઃ શ્લોક-૨૮ વ્યાસઋષિનું કથન વેદશાસ્ત્રના અવિરોધી એવા તર્કથી આર્ષને અને ધર્મોપદેશને અનુસંધાન કરનારા પુરુષો ધર્મના જાણકાર, ઇતર અજાણકાર પ્રસ્તુત બત્રીશીમાં – ઈશ્વરના અનુગ્રહના વિચારનો પ્રારંભ, ત્યારપછી * ઈશ્વરના અનુગ્રહવિષયક પતંજલિઋષિનું કથન, ત્યારપછી ઈશ્વરના અનુગ્રહવિષયક પતંજલિઋષિનું કથન કઈ રીતે સંગત નથી તેની સમાલોચના, ત્યારપછી આર્થવ્યાપારને આશ્રયીને ભગવાનનો અનુગ્રહ યુક્તિસંગત છે, તેનું સ્થાપન કર્યું, તે સર્વ કથનનું નિગમન દૃષ્ટ-ઇષ્ટ અર્થના અવિરોધી એવા શાસ્ત્રથી સ્યાદ્વાદન્યાયથી સંગત સમ્યગ આચરણ ઈશ્વરનો અનુગ્રહ : શ્લોક-૨૯ શાસ્ત્રવચન દૃષ્ટ અવિરોધી શાસ્ત્રવચન ઇષ્ટ અવિરોધી શાસ્ત્રવચન જે શાસ્ત્રવચનો દેખાતા અનુભવથી વિરોધવાળા ન હોય એવા અર્થને કહે તે દૃષ્ટ અવિરોધી શાસ્ત્રવચન. જીવ માટે ઇષ્ટ મોક્ષ છે તે ઇષ્ટ એવા મોક્ષને કહેનારા પરસ્પર વિરોધવાળા ન હોય એવા સાપેક્ષ વચનો જે શાસ્ત્રમાં હોય તે ઇષ્ટ અવિરોધી શાસ્ત્રવચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004676
Book TitleIshanugrahavichar Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2009
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy