________________
પ
સમ્યગ્દષ્ટિદ્ધાત્રિશિકા/બ્લોક-૨૨-૨૩ ટીકા :
अत्र च वेदप्रामाण्याभ्युपगमसमानकालीनत्ववत्तत्सामानाधिकरण्यमपि वाच्यं, अन्यथोत्तरकालं तत्कालीनं यत्किंचिद्व्यधिकरणापकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धप्रागभावनाशेनाव्याप्त्यापत्तेः ।।२३।। ટીકાર્ય :
સત્ર ૨ ..... વ્યાચાપ: 1 અને અહીં=પદ્મનાભ વડે કરાયેલા નિકૃષ્ટ લક્ષણમાં, વેદપ્રામાણ્યસ્વીકાર સમાનકાલીનત્વની જેમ=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના અભાવના વિશેષણ તરીકે વેદપ્રામાણ્ય-સ્વીકાર સમાનકાલીનત્વ જેમ મૂક્યું, તેમ તત્સામાતાધિકરણ્ય પણ કહેવું જોઈએ વેદપ્રામાયસ્વીકારનું સામાનાધિકરણ્ય પણ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના અભાવના વિશેષણરૂપે કહેવું જોઈએ; અન્યથા= વેદપ્રામાણ્યસ્વીકારના સામાનાધિકરણ્યને અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના અભાવના વિશેષણરૂપે ન સ્વીકારવામાં આવે તો, ઉત્તરકાળમાં, તત્કાલીન= બ્રાહ્મણ દ્વારા વેદપ્રામાણ્ય અભ્યપગમકાલીન, જે કોઈ વ્યધિકરણમાં રહેલ= વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણથી જે કોઈ અન્ય પુરુષરૂપ વ્યધિકરણમાં રહેલ, અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરના સંબંધના પ્રાગભાવના નાશથી અવ્યાપ્તિની આપત્તિ છે વેદપ્રામાણ્ય સ્વીકારનાર શિષ્ટ એવા બ્રાહ્મણમાં ઉપરોક્ત શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિની આપત્તિ છે. ૨૨-૨૩ ભાવાર્થ
શ્લોક-૨૨-૨૩માં પદ્મનાભે કરેલું શિષ્ટનું લક્ષણ બતાવ્યું અને તે લક્ષણમાં પદ્મનાભે અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના અભાવનું વિશેષણ જેમ વેદપ્રામાણ્ય અભ્યાગમ સમાનકાલીનત્વ મૂક્યું, તેમ અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરસંબંધના અભાવના વિશેષણરૂપે તત્સામાનાધિકરણ્ય પણ મૂકવું જોઈએ= વેદપ્રામાણ્યસ્વીકારનું સામાન્યાધિકરણ્ય પણ મૂકવું જોઈએ, અને “વેદપ્રામાણ્ય સામાન્યાધિકરણ્ય'નો વિશેષણરૂપે નિવેશ ન કરવામાં આવે તો શિષ્ટના લક્ષણમાં અવ્યાપ્તિદોષની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org