________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/ગ્લોફ-૨૨-૨૩ અપ્રામાણ્યના સ્વીકારનો વિરહ શિષ્ટપણું છે, અને ત્યારે કાકભવ ઉત્તરશરીર અગ્રહદશામાં, કાગડાના દેહનો પ્રાગભાવ નથી. રર-૨all ટીકા :
अवच्छेदकेति-अथ प्रामाण्योपगमे सति, वेदप्रामाण्याभ्युपगमकाले यावान् अपकृष्टधियां अवच्छेदकदेहानां=अपकृष्टज्ञानावच्छेदकशरीराणां, सम्बन्धविरह:सम्बन्धाभावः ।।२२।।
अप्रामाण्येति-तावत्कालीन एव हि सकलतत्समानकालीन एव, अप्रामाण्यानुपगमो वेदाप्रामाण्याभ्युपगमविरहः शिष्टत्वं, काकदेहस्य प्रागभावो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनः तदा च काकस्य मरणानन्तरं शरीरान्तराग्रहदशायां नास्तीति नातिव्याप्तिः । इत्थं च यावन्तं कालं वेदत्वेन वेदाप्रामाण्याभ्युपगमस्य विरहो वेदप्रामाण्याभ्युपगमसमानकालीनयावदप्रकृष्टज्ञानावच्छेदकशरीरसम्बन्धाभावसमानकालीनस्तावन्तं कालं स शिष्टः । ब्राह्मणोऽपि बौद्धो जातो वेदाप्रामाण्यं यावन्नाभ्युपगतवान् तावच्छिष्ट एव । बौद्धोऽपि ब्राह्मणो जातो वेदप्रामाण्यं यावन्नांगीकृतवांस्तावदशिष्ट एवेति फलितमाह पद्मनाभः । ટીકાર્ય :
અથ પ્રામાખ્યોપામે..... સમ્બન્યામાવા અને તાવત્નીન.... નામ: પ્રામાણ્યનો સ્વીકાર કરાય છd=વેદના પ્રામાણ્યનો સ્વીકાર કરાયે છતે, વેદપ્રામાગ્યના સ્વીકારના કાળમાં=બ્રાહ્મણ બ્રાહ્મણના ભાવમાં વેદપ્રામાણ્ય સ્વીકારે તે કાળમાં, જેટલા અપકૃષ્ટબુદ્ધિવાળા અવચ્છેદક દેહોના=અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરોના, સંબંધનો વિરહ છે સંબંધનો અભાવ છે જેટલા અપકૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરોના સંબંધનો પ્રાગભાવ છે, તેટલા કાલીન જ=સકલ તેના સમાનકાલીન =જેટલા પશુના શરીરની પ્રાપ્તિ થવાની છે તેના પ્રાગભાવના સમાનકાલીન જ, અપ્રામાયનો અનુપગમવેદના અપ્રામાણ્યના સ્વીકારનો વિરહ, શિષ્ટપણું છે. શિષ્ટનું આ લક્ષણ બ્રાહ્મણના કાકભાવ ઉત્તર શરીરની અગ્રહદશામાં કેમ અતિવ્યાપ્ત થતું નથી ? તે સ્પષ્ટ કરે છે --
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org