________________
હ
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૨૨-૨૩ અતિવ્યાપ્ત થાય છે, તેમ શ્લોક-૨૧માં બતાવ્યું. હવે તે દોષના નિવારણ માટે પદ્મનાભ શિષ્ટના લક્ષણો પરિષ્કાર કરીને નિકૃષ્ટ લક્ષણ=અંતિમ પરિષ્કાર કરાયેલું લક્ષણ, બતાવે છે – શ્લોક :
अवच्छेदकदेहानामपकृष्टधियामथ । सम्बन्धविरहो यावान् प्रामाण्योपगमे सति ।।२२।। अप्रामाण्यानुपगमस्तावत्कालीन एव हि ।
शिष्टत्वं काकदेहस्य प्रागभावस्तदा च न ।।२३।। અન્વયાર્થઃ
અથ પ્રમાણે ત=પ્રામાણ્ય સ્વીકારાયે છતે વેદના પ્રામાયતો સ્વીકાર કરાયે છતે (વેદપ્રામાયતા સ્વીકાર કાળમાં) ચાવાન્ પવૃષ્ટfધવામ્ વચ્ચે વહાનાસવિદ =જેટલા અપકૃષ્ણ બુદ્ધિવાળા અવચ્છેદકદેહોના સંબંધનો વિરહ છે વેદપ્રામાણ્ય સ્વીકારનાર બ્રાહ્મણ ઉત્તરમાં જેટલા પશુ ભવોમાં જવાનો હોય એટલા પશુના દેહોના સંબંધનો અભાવ છે. તાવતીન
દિ તેટલા કાળવાળા જ=સકલ તેના સમાનકાલીન જ જેટલા પશુના ભવમાં જવાનું હોય તેટલા પશુના ભવના સંબંધના વિરહના સમાનકાલીન જ, ગમાનુષા =અપ્રામાણ્યનો અનુપગમ= વેદઅપ્રામાણ્યતા સ્વીકારનો વિરહ, શિષ્ટવંશિષ્ટપણું છે.
આ શિષ્ટનું લક્ષણ કાકભવ ઉત્તર શરીર અગ્રહદશામાં જતું નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
=અને તો ત્યારે કાગભવ ઉત્તર શરીર અગ્રહદશામાં, વાદચ= કાગડાના દેહનો પ્રભાવ: =પ્રાગભાવ નથી. ૨૨-૨૩ાા શ્લોકાર્ચ -
વેદપ્રામાણ્યનો સ્વીકાર કરાયે છતે જેટલા અપકૃષ્ટબુદ્ધિવાળા અવચ્છેદક દેહોના સંબંધનો વિરહ છે, તેટલા કાળવાળા જ વેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org