________________
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૨૧
૧૯ કર્યો કે જો ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરને શિષ્ટના લક્ષણનું વિશેષણ કરવામાં આવે તો કાગડાના ભાવમાં રહેલા બ્રાહ્મણમાં અતિવ્યાપ્તિ દોષ આવે નહીં; પરંતુ તે લક્ષણ ઈશ્વરમાં અવ્યાપ્ત છે. એમ ગ્રંથકારશ્રીએ શ્લોક-૨૦માં જ બતાવ્યું. તેના નિવારણ માટે શિષ્ટતા લક્ષણમાં પરિષ્કાર કરવાથી પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી ઈશ્વરમાં અવ્યાપ્તિ દોષ જાય, એમ બ્રાહ્મણો તરફથી બતાવીને અન્ય દોષની પ્રાપ્તિ થાય છે. તે બતાવે છે – શ્લોક :
अन्याङ्गरहितत्वं च तस्य काकभवोत्तरम् ।
देहान्तराग्रहदशामाश्रित्यातिप्रसक्तिमत् ।।२१।। અન્વયાર્ચ -
અને વેદત્તર પ્રદશામશ્રિત્ય=દેહાતર અગ્રહદશાને આશ્રયીને= શરીરમંતરની અગ્રહણ અવસ્થાને આશ્રયીને તeતેનું=બ્રાહ્મણના ભાવ પછી થયેલા કાગડાના ભવવાળા એવા તેનું સામવોત્તર—કાગડાના ભવના ઉત્તરવાળું સારહિતā=અન્ય અંગરહિતપણું=ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરથી અવ્ય એવા શરીરનું રહિતપણું મતિ સવિસ્ત—અતિપ્રસક્તિવાળું છે અતિવ્યાપ્તિદોષવાળું છે. ૨૧ શ્લોકાર્ચ -
શરીરમંતરની અગ્રહણ અવસ્થાને આશ્રયીને તેનું બ્રાહ્મણના ભાવ પછી થયેલા કાગડાના ભવવાળા એવા તેનું, કાગડાના ભવના ઉત્તરવાળું અન્ય અંગરહિતપણું ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીરથી અન્ય એવા શરીરનું રહિતપણું, અતિપસક્તિવાળું છે=અતિવ્યાપ્તિદોષવાળું છે. ર૧ી ટીકા -
अन्येति-अन्यागरहितत्वं च-अपकृष्टज्ञानावच्छेदकशरीरराहित्यं च, तस्य= ब्राह्मणभवानन्तरप्राप्तकाकभवस्य, काकभवोत्तरं देहान्तराग्रहदशां=शरीरान्तरानुपादानावस्था आश्रित्य अतिप्रसक्तिमद्-अतिव्याप्तं, तदानीमपकृष्टज्ञानावच्छेવશરીરરાદિત્યાત્િરા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org