________________
૭.
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/બ્લોક-૨૦
કાગડામાં જતા શિષ્ટના લક્ષણના નિવારણ માટે કહેવામાં આવે કે ‘ઉત્કૃષ્ટ જ્ઞાન અવચ્છેદક શરીર હોતે છતે પ્રામાયમંતૃત્વ હોય તો શિષ્ટ છે', તો તેમ સ્વીકારવામાં દોષ બતાવે છે –
વ અને ઉત્કૃષ્ટત્તાનાવિચ્છેવિ તનુ =ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર શ= ઈશમાં=ઈશ્વરમાં ન લાખોતિ વ્યાપ્ત થતું નથી; કેમ કે ઈશ્વર અશરીરી છે.
તેથી ‘ઈશ્વર શિષ્ટ નથી એમ માનવાનો પ્રસંગ આવે. ૨૦માં શ્લોકાર્ચ -
બ્રાહ્મણ પાતકથી કાકભાવને પામ્યો ત્યારે પણ શિષ્ટનું લક્ષણ જશે, અને ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર ઈશ્વરમાં વ્યાપ્ત થતું નથી. ૨૦મી ટીકા -
ब्राह्मण इति-यदा ब्राह्मणः पातकात्-काकजन्मनिबन्धनाद् दुरितात्, काकभावं प्राप्तः तदापि हि स्यात्, ब्राह्मणदशायां वेदप्रामाण्याभ्युपगन्तृत्वात् काकदशायां च वेदाप्रामाण्यानभ्युपगन्तृत्वात्, उत्कृष्टज्ञानावच्छेदिका च तनुरीशं भवानीपतिं न व्याप्नोति, तथा च काकेऽतिव्याप्तिवारणार्थमुत्कृष्टज्ञानावच्छेदकशरीरवत्त्वे सतीति विशेषणदाने ईश्वरेऽव्याप्तिरित्यर्थः ।।२०।। ટીકાર્ચ -
યા બ્રાહ્મણ .... શ્વવ્યાપ્તિરિર્થક ને જ્યારે બ્રાહ્મણ પાટકથીકાગડાના જન્મના કારણીભૂત એવા પાપથી, કાકભાવને પ્રાપ્ત થયો-કાગડો બન્યો, ત્યારે પણ થાય બ્રાહ્મણ શિષ્ટ થાય; કેમ કે બ્રાહ્મણદશામાં વેદપ્રામાયનો સ્વીકાર છે, અને કાગડાની અવસ્થામાં વેદના અપ્રામાણ્યો અસ્વીકાર છે.
કાગડાની અવસ્થામાં વર્તતા બ્રાહ્મણના જીવમાં શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના નિવારણ અર્થે પરિષ્કાર કરવામાં આવે કે “ઉત્કૃષ્ટ જ્ઞાનાવચ્છેદક શરીર હોતે છતે વેદપ્રામાણ્યમંતૃત્વ હોય અને વેદઅપ્રામાણ્યનો અસ્વીકાર હોય તો શિષ્ટ છે', આ લક્ષણમાં અવ્યાપ્તિદોષ બતાવે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org