________________
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૧૮-૧૯
૬૧ “વેદના અપ્રામાણ્યને સ્વીકારનાર અને વેદમાં રહેલ વેદત્વને નહીં જાણનાર એવા બ્રાહ્મણમાં અવ્યાપ્ત છેઃશિષ્ટનું લક્ષણ અવ્યાપ્ત છે,” તેને બ્રાહ્મણો કહે છે – “વેદત્વરૂપે વેદનો સ્વીકાર વિવક્ષા કરાય છે” (તેથી વેદત્વને નહીં જાણનાર બ્રાહ્મણમાં અવ્યાતિ નથી) તોપણ આ થાય=આ લક્ષણ આગળના શ્લોકમાં કહેવાશે તેવા દોષવાળું થાય. એમ પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે. ll૧૮-૧૯l ટીકા -
तदिति-तस्य वेदप्रामाण्यस्य, अभ्युपगमात् यावन्न तद्व्यत्ययस्य= वेदाप्रामाण्यस्य मन्तृता-अभ्युपगमः तावच्छिष्टत्वं, शयनादिदशायां च वेदाप्रामाण्यानभ्युपगमाद् ब्राह्मणे नाव्याप्तिरिति भावः । अप्रामाण्यमननस्यापि स्वारसिकस्य ग्रहणाद् बौद्धताडिते ब्राह्मणे वेदाप्रामाण्याभ्युपगन्तरि नाव्याप्तिः, अप्रमाकरणत्वप्रमाकरणत्वाभावयोश्च द्वयोरपि प्रामाण्यविरोधित्वेन संग्रहानक(का)ग्रहेऽन्याभ्युपगन्तर्यतिव्याप्तिः, अत्राह-इति चेत्तदप्रामाण्यमन्तरि= वेदाप्रामाण्याभ्युपगन्तरि।।१८।।
अजानति चेति-वेदत्वं च वेदेऽजानति ब्राह्मणे अव्याप्तं लक्षणमेतत्, तेन वेदाप्रामाण्याभ्युपगमात् । अथ चेद्यदि वेदत्वेनाभ्युपगमो विवक्ष्यते वेद एव वेदत्वमजानतश्च न वेदत्वेनाप्रामाण्याभ्युपगम: किं त्विदमप्रमाणमिति इदंत्वादिनैवेति नाव्याप्ति: तथाप्यद एतल्लक्षणं किल ।।१९।। ટીકાર્ચ -
તસ્ય ... વેવાકામાખ્યા...પાન્તરિા અને માનતિ ઘ... વિન 1 તેનાર વેદપ્રામાણ્યતા, સ્વીકારથી જ્યાં સુધી તેના વ્યત્યયની= વેદના અપ્રામાણ્યતી, મન્નતા=અભ્યપગમ=સ્વીકાર, નથી, ત્યાં સુધી શિષ્ટપણું છે, અને શયતાદિ દશામાં વેદઅપ્રામાગ્યનો અસ્વીકાર હોવાથી=શયનાદિ દશામાં બ્રાહ્મણને વેદના અપ્રામાણ્યનો અસ્વીકાર હોવાથી, બ્રાહ્મણમાં અવ્યાપ્તિ નથી-શિષ્ટતા લક્ષણની અવ્યાપ્તિ નથી, એ પ્રકારે ભાવ છે તાત્પર્ય છે.
પૂર્વમાં ‘વારેસવે પ્રાથમનૃત્વ' એ શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણોએ કર્યું, એ લક્ષણ શયનાદિ દશાવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્ત થયું હતું. તેના નિવારણ માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org