________________
go
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/બ્લોક-૧૮-૧૯ અવતરણિકા :
બ્રાહ્મણો વડે કરેલ “સ્વારસિક વેદપ્રામાણ્યમતૃત્વ' રૂપ શિષ્ટનું લક્ષણ શયનાદિ અવસ્થાવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્ત થતું હતું, તેમ પૂર્વશ્લોકમાં બતાવેલ. હવે તે અવ્યાપ્તિદોષના નિવારણ માટે બ્રાહ્મણો કહે છે – શ્લોક :
तदभ्युपगमाद्यावन्न तद्व्यत्ययमन्तृता । तावच्छिष्टत्वमिति चेत्तदप्रामाण्यमन्तरि ।।१८।। अजानति च वेदत्वमव्याप्तं चेद्विवक्ष्यते ।
वेदत्वेनाभ्युपगमस्तथापि स्याददः किल ।।१९।। અન્વયાર્થ -
તવષ્ણુપમા–તેના અભ્યપગમથી વેદપ્રામાણ્યતા સ્વીકારથી થાવ=જ્યાં સુધી તયત્યયમવૃંતા =તેના વ્યત્યયની મસ્તૃતા નથી=વેદના અપ્રામાણ્યો સ્વીકાર નથી તાવ=ત્યાં સુધી શિષ્ટત્વ—શિષ્ટપણું છે, તિ શેત્રુએ પ્રમાણે વેદનું લક્ષણ કરનાર બ્રાહ્મણ કહે, તો તટપ્રામામન્તરિ વેદના અપ્રામાણ્યને સ્વીકારનાર ર=અને વેઢત્વનાવિત્રવેદમાં રહેલા વેદવને નહીં જાણનાર એવા બ્રાહ્મણમાં વ્યાપ્ત અવ્યાપ્ત છે શિષ્ટતું લક્ષણ અવ્યાપ્ત છે, વે–એમ જો કોઈ કહે, તો બ્રાહ્મણ કહે છે - વેલ્વેનાડુનામ: વિવાતે વેદત્વરૂપે વેદનો સ્વીકાર વિવક્ષા કરાય છે (તેથી વેદત્યને નહીં જાણનાર બ્રાહ્મણમાં અવ્યાપ્તિ નથી) તથાપિ નિ : ચા–તોપણ ખરેખર આ થાય આગળના શ્લોકમાં કહેવાશે તેવા દોષવાળું આ લક્ષણ થાય. એમ બ્રાહ્મણનાં શિષ્ટતા કરાયેલા લક્ષણમાં દોષ આપનાર એવા પૂર્વપક્ષી ગ્રંથકારશ્રી કહે છે. I૧૮-૧૯TI શ્લોકાર્ચ -
તેના અભ્યપગમથી વેદપ્રામાણ્યના સ્વીકારથી, જ્યાં સુધી વેદના અપ્રામાણ્યનો સ્વીકાર નથી ત્યાં સુધી શિષ્ટપણું છે એ પ્રમાણે વેદનું લક્ષણ કરનાર બ્રાહ્મણ કહે, તો પૂર્વપક્ષી એવા ગ્રંથકારશ્રી કહે છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org