________________
પ૭,
સમ્યગ્દસ્લિાનિંશિકા/શ્લોક-૧૭ સ્વીકારેલ હતું; અને અંત્યમાં સર્વદા સ્વારસિક વેદપ્રામાણ્ય-મસ્તૃત્વ સ્વીકારવામાં, શયનાદિ દશા સમયે વેદપ્રામાણ્ય સ્વીકારવાના અભાવવાળા બ્રાહ્મણમાં અવ્યાપ્તિ છે. “રૂતિ' શબ્દ “ ભાવ:' થી જે કથન કર્યું તેની સમાપ્તિમાં છે. I૧થા
* “તેના' – અહીં ‘પ' થી એ કહેવું છે કે બ્રાહ્મણ તો વેદને પ્રમાણ સ્વીકારે છે, પણ બ્રાહ્મણ તાડિત બૌદ્ધ પણ વેદને પ્રમાણ સ્વીકારે છે.
વોડૅડતિવ્યાપ્તિનિરાપિ' – અહીં ‘પ' થી એ કહેવું છે કે સ્વારસિક વિશેષણ ન મૂકો તો બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો નિરાસ થતો નથી; પરંતુ સ્વારસિક વિશેષણ ‘દ્વારા બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો નિરાસ થવા છતાં પણ “સ્વારસિક વેદપ્રામાણ્યમનૃત્વના બે વિકલ્પો થાય છે.
ત' - અહીં ' થી એ કહેવું છે કે બ્રાહ્મણને જન્માંતરમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર હતો, પરંતુ બૌદ્ધને પણ જન્માંતરમાં વેદપ્રામાયનો સ્વીકાર હતો.
‘શયનશિયાં’ – અહીં ‘મા’ થી બાલ્યાવસ્થા કે મૂચ્છિત અવસ્થાનું ગ્રહણ કરવું. નોંધ - ટીકામાં ‘વારસિવં ત'ના સ્થાને મૂળ શ્લોક પ્રમાણે ‘વારે સ્વાસ ૨ તત્' પાઠ જોઈએ. ભાવાર્થ
જૈનદર્શન, ભગવાનના વચનને પ્રમાણ સ્વીકારનાર સમ્યગ્દષ્ટિને શિષ્ટ કહે છે, તેમ બ્રાહ્મણો પણ વેદને પ્રમાણ સ્વીકારનાર પુરુષને શિષ્ટ કહે છે. તેમાં શિષ્ટનું બ્રાહ્મણોએ કરેલું લક્ષણ કઈ રીતે દોષોથી ગ્રસ્ત છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી શ્લોક-૩૧ સુધી ચર્ચા કરશે. તેમાં પ્રથમ સામાન્યથી આ લક્ષણનો અર્થ સ્વીકારવામાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષ કઈ રીતે આવે છે ? તે બતાવીને, તે સર્વ દોષોનું નિરાકરણ કરવા અર્થે પદ્મનાભ નામના વિદ્વાન બ્રાહ્મણ વડે કરાયેલા શિષ્ટના લક્ષણમાં આવતા દોષોનું ઉલ્કાવન કરીને તે દોષો ન આવે તેવું પરિષ્કૃત લક્ષણ જે કર્યું છે, તે અહીં શ્લોક-૨૩ સુધી ગ્રંથકારશ્રી બતાવે છે -- લક્ષણ બે પ્રકારનાં છે : (૧) અનુમાપક લક્ષણ અનુમાન કરાવનાર લક્ષણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org