________________
પક
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૧૭ ટીકા :
वेदेति - "वेदप्रामाण्यमन्तृत्वं" एतावदेव शिष्टलक्षणं, ब्राह्मणताडिते बौद्धेऽतिव्याप्तं, तेनापि "वेदाः प्रमाणं" इत्यभ्युपगमात्, (स्वापे) स्वारसिकं च तत् वेदप्रामाण्यमन्तृत्वं द्विजे ब्राह्मणेऽव्याप्तं । अयं भावः स्वारसिकत्वविशेषणेन बौद्धेऽतिव्याप्तिनिरासेऽपि 'स्वारसिकवेदप्रामाण्यमन्तृत्वं' यदाकदाचिद्वाच्यं सर्वदा वा ? आद्ये बौद्धे एवातिव्याप्तितादवस्थ्यं, तस्यापि जन्मान्तरे वेदप्रामाण्याभ्युपगमध्रौव्यात्, अन्त्ये च शयनादिदशायां वेदप्रामाण्याभ्युपगमाभाववति ब्राह्मणेऽव्याप्तिरिति ।।१७।। ટીકાર્ય :
“વેવામાઇનસ્તૃત્વ" - વ્યાપ્તિરિત . “વેદને પ્રમાણરૂપે સ્વીકારવું એટલું જ શિષ્ટતું લક્ષણ છે, એમ બ્રાહ્મણો કહે છે; અને આ શિષ્ટનું લક્ષણ બ્રાહ્મણથી તાડન કરાયેલા બૌદ્ધમાં અતિવ્યાપ્ત છે; કેમ કે તેના વડે પણ=બ્રાહ્મણથી તાડન કરાયેલા બૌદ્ધ વડે પણ, ‘વેદો પ્રમાણ છે' એ પ્રમાણે સ્વીકાર છે.
ઉપર્યુક્ત શિષ્ટના લક્ષણની અતિવ્યાપ્તિના નિવારણ માટે બ્રાહ્મણો કહે કે -
“સ્વારસિક વેદપ્રામાયમનૃત્વ' શિષ્ટનું લક્ષણ છે, માટે બ્રાહ્મણથી તાડિત બદ્ધમાં લક્ષણ અતિવ્યાપ્ત થશે નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અને સ્વારસિક એવું તે= વેદપ્રામાણ્યમનૃત્વ', સ્વાપઅવસ્થામાં રહેલા દ્વિજમાં=બ્રાહ્મણમાં, અવ્યાપ્ત છે.
શ્લોકસ્પર્શી ટીકા પૂર્ણ કર્યા પછી સ્વારસિક વિશેષણનું તાત્પર્ય સ્પષ્ટ કરવા માટે કહે છે –
ગર્વ ભાવ:.... આ ભાવ છે, “વાસિત્વ' વિશેષણ દ્વારા બૌદ્ધમાં અતિવ્યાપ્તિનો વિરાસ કરાવે છતે પણ “સ્વારસામાં મસ્તૃત્વ' યદા કદાચિત્ કહેવું કે સર્વદા કહેવું ? આમાં યદા કદાચિત્ સ્વારસિક વેદપ્રામાણ્યસ્તૃત્વ સ્વીકારવામાં, બૌદ્ધમાં જ અતિવ્યાપ્તિ તાદવથ્ય છે; કેમ કે તેને પણ બોદ્ધને પણ, જન્માંતરમાં વેદપ્રામાણ્યનો સ્વીકાર નિશ્ચિત છે અર્થાત્ બૌદ્ધ જ્યારે જન્માંતરમાં બ્રાહ્મણ થયેલ ત્યારે તેણે વેદપ્રામાણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org