________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/શ્લોક-૧૬-૧૭
૫૫
સાધુમાં, જે નિશ્ચલ અનુરાગ છે, તે સંવેગ છે. વળી આ પ્રશમ ગુણથી અને આ સંવેગ ગુણથી, જીવ સમ્યગ્દષ્ટિ છે એમ નક્કી થાય છે. માટે તે શિષ્ટ છે તેમ ગ્રહણ થઈ શકે છે.
આ રીતે સમ્યગ્દષ્ટિ શિષ્ટ છે તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે બ્રાહ્મણો શિષ્ટનું જે લક્ષણ કરે છે, તે અસંગત છે, તેમ શ્લોકના ચોથા પાદથી બતાવે છે. વળી તે અસંગત કેમ છે ? તે સ્વયં ગ્રંથકારશ્રી આગળના શ્લોકોમાં સ્પષ્ટ કરે
9.119911
અવતરણિકા :
तथाहि
-
અવતરણિકાર્ય :
તે આ પ્રમાણે=બ્રાહ્મણો વડે કરાયેલું શિષ્ટનું લક્ષણ અસંગત છે, એમ પૂર્વમાં કહ્યું, તે આ પ્રમાણે
શ્લોક ઃ
-
वेदप्रामाण्यमन्तृत्वं बौद्धे ब्राह्मणताडिते ।
अतिव्याप्तं द्विजेऽव्याप्तं स्वापे स्वारसिकं च तत् ।।१७।। અન્વયાર્થ -
બ્રાહ્મળતાડિતે વોન્ક્ર=બ્રાહ્મણ વડે તાડન કરાયેલા બૌદ્ધમાં વેપ્રામાણ્યમતૃત્વ= વેદપ્રામાણ્યમતૃત્વ વેદપ્રામાણ્યમતૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ પ્રતિવ્યાપ્ત= અતિવ્યાપ્ત છે ==અને સ્વારસિ ં તત્=સ્વારસિક એવું તે=સ્વારસિક એવું વેદપ્રામાણ્યમતૃત્વ સ્વાપે=નિંદ્રાવસ્થામાં દિને=બ્રાહ્મણમાં અવ્યાપ્ત અવ્યાપ્ત
8.119911
શ્લોકાર્થ :
બ્રાહ્મણ વડે તાડન કરાયેલા બૌદ્ધમાં વેદપ્રામાણ્યમતૃત્વ વેદપ્રામાણ્યમતૃત્વરૂપ શિષ્ટનું લક્ષણ, અતિવ્યાપ્ત છે, અને સ્વારસિક એવું વેદપ્રામાણ્યમતૃત્વ, નિંદ્રાવસ્થામાં બ્રાહ્મણમાં અવ્યાપ્ત છે. II૧૭]I
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org