________________
પ૦.
સમ્યગ્દદ્વિત્રિશિકા/શ્લોક-૧૬ ન જેવું... એ રીતે પૂર્વમાં કહ્યું કે અંશથી દોષના ક્ષયથી સમ્યગ્દષ્ટિમાં શિષ્ટત્વનો નિર્ણય થઈ શકે છે એ રીતે, શિષ્ટત્વનું અતીન્દ્રિયપણું હોવાને કારણે દુર્ગહપણું હોવાથી શિષ્ટાચારથી પ્રવૃત્તિની અનાપતિ છે= કલ્યાણ અર્થે ઉચિત પ્રવૃત્તિનો અસંભવ છે, એમ શંકા ન કરવી; કેમ કે પ્રથમ, સંવેગાદિ લિંગ વડે તેનું શિષ્ટત્વનું સુગ્રહપણું છે.
પૂર્વમાં કહ્યું કે અંશથી દોષક્ષયત્વ હોવાને કારણે સમ્યગ્દષ્ટિમાં જ શિષ્ટપણું ઘટે છે. ત્યાં શંકા કરતાં કહે છે –
દોષો રાગાદિ જ છે. અને તેઓનો=રાગાદિ દોષોનો, દિવ્યજ્ઞાનથી પૂર્વે પ્રાતિજજ્ઞાતથી પૂર્વે, ક્ષય પ્રાપ્ત થતો નથી, અથવા તિરવયવ એવા તેમાં=રાગાદિમાં, અંશ નથી, જે કારણથી અંશથી તેનો ક્ષયગરાગાદિ દોષોનો ક્ષય, કહેવો શક્ય છે, એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે –
ન તારી વાત બરાબર નથી; કેમ કે અતિ ઉચિત પ્રવૃત્તિથી સંવેગાદિ લિંગક પ્રબળ એવા તેના ઉપક્ષયનું જ અંશથી દોષણયાર્થપણું છે, અને આત્માને અનુગ્રહ-ઉપઘાતકારીપણું હોવાને કારણે ચય-ઉપચયવાળા સાવયવ કર્મરૂપ દોષનું પ્રસિદ્ધપણું છે. એ પ્રમાણે અન્યત્ર વિસ્તાર છે.
શ્લોકમાં ‘દિ' શબ્દ નિશ્ચિત અર્થમાં છે, અને શ્લોકના ચોથા પાદનો અર્થ કરે છે - વળી પર વડે કહેવાયેલું વળી બ્રાહ્મણ વડે કહેવાયેલું, તેનું શિષ્ટતું, લક્ષણ નિશ્ચિત અસંગત છે અયુક્ત છે. ૧૬.
* “વિશ્રાન્તdsT' - સર્વથા શિષ્ટપણું સિદ્ધમાં કે કેવળીમાં વિશ્રાંત હોવા છતાં દેશથી શિષ્ટપણે અન્યત્ર પણ વિશ્રાંત છે, એમ ‘અપ' થી સમુચ્ચય છે.
‘શિષ્ટત્વચાન્યaણનયત્વત્' - અહીં ‘પ' થી એ કહેવું છે કે કેવળી અને સિદ્ધમાં તો શિષ્ટત્વ છે, પરંતુ કેવળી અને સિદ્ધથી અન્યત્ર એવા સમ્યગ્દષ્ટિ આદિમાં પણ શિષ્ટપણું છે. * પ્રમસંવેfe' - અહીં “કવિ થી નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યનું ગ્રહણ કરવું. ‘ તપ્રવૃત્તિસંવે' - અહીં ‘દ થી નિર્વેદનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org