________________
૪૮
સમ્યગ્દષ્ટિદ્વાત્રિશિકા/શ્લોક-૧૬ હવે સમ્યગ્દષ્ટિમાં ગ્રંથિભેદને કારણે અંશથી ક્ષીણદોષપણું હોવાથી તત્વને જાણવા માટે પરમ મધ્યસ્થતા પ્રગટ થયેલી છે, અને ભગવાનના વચનમાં નિશ્ચલ અનુરાગ છે, તેથી અંશથી શિષ્ટપણું પણ છે, તે બતાવે છે – શ્લોક :
अंशत: क्षीणदोषत्वाच्छिष्टत्वमपि युक्तिमत् ।
अत्रैव हि परोक्तं तु तल्लक्षणमसङ्गतम् ।।१६।। અન્વયાર્થ:
અંશત: ક્ષતોષત્ર=દેશથી ક્ષીણદોષપણું હોવાને કારણે કર્મબંધના કારણીભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગમાંથી મિથ્યાત્વરૂપ અંશથી ક્ષીણદોષપણું હોવાને કારણે, સવ-અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, શિષ્ટપિક શિષ્ટપણું પણ વૃત્તિમયુક્તિવાળું છે. તુ-વળી પરોવરંગપર વડે કહેવાયેલું બ્રાહ્મણો વડે કહેવાયેલું તનક્ષzતેનું લક્ષણ =શિષ્ટનું લક્ષણ દિ= નિશ્ચિત=લક્કી સાતષ્કઅસંગત છે. ૧૬ શ્લોકાર્થ –
દેશથી ક્ષીણદોષપણું હોવાને કારણે અહીં જ=સમ્યગ્દષ્ટિમાં જ, શિષ્ટપણું પણ યુક્તિવાળું છે. વળી પર વડે=બ્રાહ્મણો વડે, કહેવાયેલું તેનું લક્ષણ શિષ્ટનું લક્ષણ, નક્કી અસંગત છે. ૧૬
* શિષ્ટત્વપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિમાં શોભન પરિણામ તો યુક્તિસંગત છે, પરંતુ શિષ્ટપણું પણ યુક્તિસંગત છે. ટીકા - ___ अंशत: इति-अंशत:-देशतः क्षीणदोषत्वा=दोषक्षयवत्त्वात् शिष्टत्वमपि, अत्रैव-सम्यग्दृष्टावेव, युक्तिमत्-न्यायोपेतं, 'क्षीणदोषः पुरुषः शिष्टः' इति लक्षणस्य निर्बाधत्वात्, सर्वदोषक्षयेण सर्वथा शिष्टत्वस्य सिद्धे केवलिनि वा विश्रान्तत्वेऽपि सम्यग्दृष्टेरारभ्य देशतो विचित्रस्य शिष्टत्वस्यान्यत्राप्यनपायत्वात्, न चैवं शिष्टत्वस्यातीन्द्रियत्वेन दुर्घहत्वाच्छिष्टाचारेण प्रवृत्त्यनापत्तिरिति शङ्कनीयं, .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org