________________
૪૬
સમ્યગ્દચ્છિાત્રિશિકા/શ્લોક-૧૫ इतिकाव्योक्तलक्षणसंवेगभाक्, भवनिर्वेदात् संसारवैरस्यात्, आत्मनिःसरणं तु-जरामरणादिदारुणदहनात्स्वनिष्कासनं पुन:, यश्चिन्तयतीति गम्यते, आत्मार्थसम्प्रवृत्त: स्वप्रयोजनमात्रप्रतिबद्धचित्तोऽसौ, सदा-निरन्तरं, स्याद्-भवेत्, मुण्डकेवली-द्रव्यभावमुण्डनप्रधानस्तथाविधबाह्यातिशयशून्यः केवली पीठमहाવડવત્ પારકા ટીકાર્ય :
સંવિન=તથ્ય .. મહાપીડવત્ | ભવના નિર્વેદથી=સંસારના વિરપણાથી, સંવિ4=“ધ્વસ્તહિંસાપ્રબંધવાળા, તથ્યધર્મમાં=સંપૂર્ણ અહિંસારૂપ તથ્યધર્મમાં, રાગ-દ્વેષ-મોહાદિથી મુક્ત એવા દેવમાં રાગ-દ્વેષ, મિથ્યાત્વ આદિથી મુક્ત એવા દેવમાં, સર્વપરિગ્રહના સમૂહથી હીન એવા સાધુમાં જે નિશ્ચલ અનુરાગ એ સંવેગ", એ પ્રકારના કાવ્યમાં કહેવાયેલા સ્વરૂપવાળા સંવેગને ધારણ કરનારા, આત્મનિ:સરણનું=જરામરણાદિ દારુણ અગ્નિરૂપ સંસારથી પોતાના વિસ્તરણનું, =જે ચિંતવન કરે છે એ સદા=નિરંતર, આત્માર્થ સંપ્રવૃત=
સ્વપ્રયોજનમાત્ર પ્રતિબદ્ધચિત્તવાળા આ, મુંડકેવળી થાય દ્રવ્ય-ભાવ મુંડાપ્રધાન તેવા પ્રકારના બાહ્યઅતિશયથી છૂચ તીર્થંકરાદિ જેવા બાહ્ય અતિશયથી શૂન્ય, પીઠ-મહાપીઠની જેમ કેવળી થાય.
શ્લોકમાં ‘’ પછી ‘ચિત્તતિ' અધ્યાહાર છે તે બતાવવા માટે ટીકામાં ‘શ્વત્તાતીતિ તે’ એમ કહેલ છે. ૧પ
* “
રામોદાદ્રિ' - અહીં મોહનો અર્થ મિથ્યાત્વ કરવાનો છે, અને ‘ગરિ થી અજ્ઞાનનું ગ્રહણ કરવું.
‘નરામરાિરું' - અહીં ‘વ’ થી રોગ-શોકનું ગ્રહણ કરવું. ભાવાર્થ:મુંડકેવળીનું સ્વરૂપ -
શ્લોકના પ્રારંભમાં કહેલ “સંવિગ્ન' શબ્દનો અર્થ કરતાં “સંવેગ' શું છે ? તેનું સ્વરૂપ બતાવતા ત્રણ ભાવોથી યુક્ત પરિણામ સંવેગ છે તે જણાવે છે -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org