________________
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/બ્લોક-૧૫
૪૫ અવતરણિકા :
તીર્થકરના આત્માઓ સબોધિવાળા હોય છે. તેઓ સદ્દબોધિકાળમાં કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે છે અને કેવળજ્ઞાન પામીને બીજા યોગ્ય જીવોના કલ્યાણનું કારણ કઈ રીતે બને છે તે, તથા તીર્થંકરના આત્માઓ કરતાં કંઈક ધૂન પરકલ્યાણનું કારણ બને તેવા ગણધરના આત્માઓ પણ સબોધિવાળા હોય છે, તેઓ સર્બોધિકાળમાં કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે છે, જેના કારણે ગણધરપદને પામે છે, તે બંને વસ્તુ શ્લોક-૧૪માં બતાવી. હવે જે જીવો ભગવાનના શાસનને પ્રાપ્ત કરીને પ્રધાનરૂપે સ્વકલ્યાણમાં ઉદ્યમવાળા છે, તેઓ મુંડકેવળી થાય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
संविग्नो भवनिर्वेदादात्मनिःसरणं तु यः ।
आत्मार्थसम्प्रवृत्तोऽसौ सदा स्यान्मुण्डकेवली ।।१५।। અન્વયાર્થ:
જે તુ-વળી સંવિના=સંવિગ્સ મનિર્વેલા—સંસારના નિર્વેદપણાથી માત્મનિ:સર=પોતાના વિસ્તરણનું (વિન્તતિ)=ચિંતન કરે છે, સા=નિરંતર માત્માર્થwવૃત્ત =સ્વકલ્યાણ માટે સંપ્રવૃત્ત એવા સૌ=આ મુcવત્ની= મુંડકેવળી ચ~થાય. In૧પમાં શ્લોકાર્ચ -
જે વળી સંવિગ્ન, સંસારના નિર્વેદપણાથી પોતાના વિસ્તરણનું ચિંતન કરે છે, નિરંતર સ્વકલ્યાણ માટે સંપ્રવૃત એવા આ મુંડકેવળી થાય. ll૧પો. ટીકા -
संविग्न इति-संविग्न: - “तथ्ये धर्म ध्वस्तहिंसाप्रबन्धे देवे रागद्वेषमोहादिमुक्ते । साधौ सर्वग्रन्थसंदर्भहीने, संवेगोऽसौ निश्चलो योऽनुरागः" ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org