________________
૪૩
સમ્યગ્દષ્ટિદ્વાલિંશિકા/શ્લોક-૧૪ અન્વયાર્થઃ
તાવોન=ને તે કલ્યાણના વ્યાપારથી સવાર્યમેવ=મોક્ષના કારણ એવા બીજાધાનાદિરૂપ જીવોના અર્થને જ પુર્વ–કરતા એવા તેને સબોધિવાળા આત્મા પરં=પ્રકૃષ્ટ સ્થાપના કલ્યાણનું સાધન એવું તીર્થસ્વતીર્થંકરપણું સવાનોતિ પામે છે. ૧૪ શ્લોકાર્ચ -
તે તે કલ્યાણના વ્યાપારથી મોક્ષના કારણ એવા બીજાધાનાદિરૂપ જીવોના અર્થને જકરતા એવા તે સબ્બોધિવાળા આત્મા, પ્રકૃષ્ટ કલ્યાણનું સાધન એવું તીર્થંકરપણું પામે છે. ૧૪ ટીકા :
तत्तदिति-तस्य तस्य कल्याणस्य परिशुद्धप्रवचनाधिगमातिशायिधर्मकथाऽविसंवादिनिमित्तादिलक्षणस्य, योगेन व्यापारेण, कुर्वन् विदधानः, सत्त्वार्थमेव मोक्षबीजाधानादिरूपं न त्वात्मभरिरपि, स-सद्बोधिमान्, तीर्थकृत्त्वमवाप्नोति= लभते, परं-प्रकृष्टं, कल्याणसाधनं भव्यसत्त्वशुभप्रयोजनकारि । स्वजनादिभवोद्दिधीर्षणया सद्बोधिप्रवृत्तिस्तु गणधरपदसाधनं भवतीति द्रष्टव्यम् । यत ૩ – "चिन्तयत्येवमेवैतत्स्वजनादिगतं तु यः ।
તથાનુષ્ઠાનત: સોડા ધીમાન્ Tળવો ભવેત્” m (ચો.વિ. ૨૮૧) ૨૪ ટીકાર્ચ -
તય તી ..મ” | | પરિશુદ્ધ પ્રવચનનો અધિગમ બોધ, અતિશાયિ ધર્મકથા, અવિસંવાદિ નિમિત્તાદિ રૂપ તે તે કલ્યાણના યોગથી= વ્યાપારથી, જીવોના અર્થને જ મોક્ષના કારણ એવા બીજાધાવાદરૂપ અર્થને જ, પુર્વ કરતા, પરંતુ આત્મભરી જ નહીં એવા સ: તે સબોધિવાળા, પરમ પ્રકૃષ્ટ, કલ્યાણનું સાધન=ભવ્યજીવવા શુભ પ્રયોજનને કરનારું, તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. વળી, સ્વજનાદિને ભાવથી ઉદ્ધાર કરવાની ઇચ્છાથી સબોધિની પ્રવૃત્તિ ગણાસ્પદ સાધવ થાય છે. એ પ્રમાણે જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org