________________
સમ્યગ્દષ્ટિદ્વાાિંશિકા/બ્લોક-૧૨-૧૩
૩૫ (૪) મહાશય:- બોધિસત્ત્વ જેમ ફીત આશયવાળા છે=પોતાના અપકારી પ્રત્યે પણ ઉપકારની બુદ્ધિ ધારણ કરે ઇત્યાદિ રૂપ સ્ફીત આશયવાળા છે, તેમ સમ્યગ્દષ્ટિ પણ ભગવાન પાસે બોધિલાભ, સમાધિમરણ આદિની પ્રાર્થના કરીને ફીત આશયને ધારણ કરનારા છે.
(૫) ગુણરાગી - બોધિસત્ત્વને જેમ ગુણનો રાગ છે, તેમ સમ્યગ્દષ્ટિને પણ મોક્ષ સારરૂપ દેખાતો હોવાથી મોક્ષને અનુકૂળ એવા ગુણો પ્રત્યે બદ્ધરાગ હોય છે.
આ રીતે બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિમાં સમાન ગુણોની પ્રાપ્તિ છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોમાં અનેક ગુણોની પ્રાપ્તિ હોય છે,' તે સમકિતીમાં રહેલ બોધિસત્ત્વનાં લક્ષણો ઉપરથી ફલિત થાય છે. આવા અવતરણિકા -
अन्वर्थतोऽपि तुल्यतां दर्शयति - અવતરણિકાર્ય :
અવર્ષથી પણ=બોધિસત્વના વ્યુત્પત્તિઅર્થથી પણ, તુલ્યતાને= બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતાને દેખાડે છે –
‘કન્વર્થતોડજિ' - અહીં “મા” થી એ કહેવું છે કે સૌગતના શાસ્ત્રોમાં કહેલા કાયપાતી આદિ લક્ષણોથી તો બોધિસત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતા છે, પરંતુ બોધિસત્ત્વની વ્યુત્પત્તિથી પણ બોધિસત્ત્વ અને સમ્યગ્દષ્ટિમાં તુલ્યતા છે, તે બતાવે છે. શ્લોક -
बोधिप्रधानः सत्त्वो वा सद्बोधि वितीर्थकृत् । तथाभव्यत्वतो बोधिसत्त्वो हन्त सतां मतः ।।१३।।
અન્વયાર્થ :
વા=અથવા વિપ્રથાનઃ સર્વ =બોધિ વડે પ્રધાન એવા સર્વ જીવ દત્ત વોશિર્વઃ સતાં મતદ=બોધિસત્વ સંતોને માન્ય છે. (વા=અથવા) સર્વાણિ = તીર્થકરપદપ્રાયોગ્ય સમ્યક્ત્વથી યુક્ત તથા ભવ્યત્વ=તથાભવ્યત્વને કારણે માવિતીર્થ=ભાવિ તીર્થને કરનારા બોધિસત્વ સંતોને માન્ય છે, એમ અવય છે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org