________________
સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૧૧-૧૨
33
કરે, તોપણ જેવી ઇચ્છા શમે કે તરત જ ભોગની પ્રવૃત્તિ છોડીને નિરારંભ જીવન જીવવા માટેની ઉચિત ધર્મપ્રવૃત્તિમાં સમ્યગ્દષ્ટિ જીવો યત્ન કરે છે; પરંતુ સંસારી જીવોની જેમ અહિતની પ્રવૃત્તિરૂપ ભોગમાં હિતની બુદ્ધિથી પ્રવૃત્તિ કરતા નથી. તેથી ભોગકાળમાં પણ ચિત્ત સંક્લેશવાળું નથી. માટે સમ્યગ્દષ્ટિ જીવો ચિત્તપાતી નથી. II૧૧/
અવતરણિકા :
શ્લોક-૧૦માં કહ્યું કે સૌગતોને માન્ય બોધિસત્ત્વોનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, અને બોધિસત્ત્વનું કયું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે ? તે શ્લોક-૧૧માં બતાવ્યું. હવે બોધિસત્ત્વનાં અન્ય લક્ષણો પણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તે બતાવવા અર્થે કહે છે .
શ્લોક ઃ
परार्थरसिको धीमान् मार्गगामी महाशय: । गुणरागी तथेत्यादि सर्वं तुल्यं द्वयोरपि । । १२ ।। અન્વયાર્થ :
પાર્થસિ :=પરોપકારબદ્ધ ચિત્તવાળા, ઘીમા—બુદ્ધિમાન માર્ગામી= માર્ગગામી મન્નાશય:=સ્મીત આશયવાળા ગુજરાft=ગુણરાગી તથેત્યાવિ=તથા ઇત્યાદિ સર્વ=સર્વ દૈયોરપિ=બંનેમાં પણ=બોધિસત્ત્વમાં અને સમ્યગ્દષ્ટિ બંનેમાં પણ તુછ્યું=સમાન છે. ।।૧૨।
શ્લોકાર્થ :
પરાર્થરસિક, બુદ્ધિમાન, માર્ગગામી, મહાશય, ગુણરાગી, તથા ઈત્યાદિ સર્વ બંનેમાં પણ સમાન છે. II૧૨
• ‘ધ્રુથોપિ’ - અહીં ‘’િ થી એ કહેવું છે કે બોધિસત્ત્વોમાં તો આ લક્ષણો છે, પરંતુ સમ્યગ્દષ્ટિ અને બોધિસત્ત્વો બંનેમાં પણ સમાન છે.
ટીકાઃ
परार्थेति-परार्थरसिकः=परोपकारबद्धचित्तः, धीमान्- बुद्ध्यनुगतः, मार्गगामी = कल्याणप्रापकपथयायी, महाशयः = स्फीतचित्तः, गुणरागी=गुणानुरागवान्, तथेति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org