________________
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૧
૩૧ चित्तपाती स्मृतः, इत्थं च कायपातिन एव बोधिसत्त्वा इति लक्षणमत्रोपपत्रं મતિ તવું – "कायपातिन एवेह बोधिसत्त्वाः परोदितम् ।
ન વિત્તપતિનસ્તાવતત્રપ મિત્” | (ચો. કિં. ર૭૨) ા૨ા ટીકાર્ચ -
તતોદ : ... વિત્તમ” | દ પર રવિ=જો કદાચ ગૃહઆરંભાદિમાં વૃત્તિ=કાયચેષ્ટા, હોય, તો તપેલા લોઢા ઉપર જે પગ મૂકવો તેના તુલ્ય હોય; કેમ કે અતિસકંપપણું છે. એ પ્રકારે ઉક્તિ હોવાથી એ પ્રકારે વચન હોવાથી, તસમ્યગ્દષ્ટિ, કાયપાતી જ કહેવાયો છે, ચિત્તપાતી નહીં; અને એ રીતે=સમ્યગ્દષ્ટિની તખલોહપદવ્યાસ તુલ્ય વૃત્તિ છે એ પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી સમ્યગ્દષ્ટિ કાયપાતી છે, ચિત્તપાતી તહીં એ રીતે, કાયપાતી જબોધિસત્વો છે, એ પ્રકારનું લક્ષણ સૌગતોનું બોધિસત્વોનું લક્ષણ, આમાં= સમ્યગ્દષ્ટિમાં, ઉપપન્ન થાય છે=સંગત થાય છે.
તે કહેવાયું છેઃબોધિસત્વનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં સંગત થાય છે, તે યોગબિંદુ શ્લોક-૨૭૧માં કહેવાયું છે –
“અહીં=જગતમાં, “બોધિસત્વો કાયપાતી જ છે, ચિત્તપાતી નથી’ એ પ્રમાણે પર વડે કહેવાયેલું “આ=બોધિસત્ત્વનું લક્ષણ' આમાં પણ=સમ્યગ્દષ્ટિમાં પણ, યુક્તિવાળું છે.” (યોગબિંદુ શ્લોક-૨૭૧) ૧૧ાા
*ઉદ્ધરણમાં ‘તાવ શબ્દ ક્રમાર્થક છે આટલું તો લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, પણ બીજું પણ બોધિસત્ત્વોનું લક્ષણ જે કહે છે તે પણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તે બતાવવા માટે ‘તાવત્ શબ્દ છે. ભાવાર્થ :સમ્યગ્દષ્ટિમાં બોધિસત્ત્વોનાં લક્ષણની ઘટમાનતા :
(૧) કાયપાતી જ છે ચિત્તપાતી નથીઃ- બોધિસત્ત્વો જેમ કાયપાતી જ છે, ચિત્તપાતી નથી, તેમ સમ્યગ્દષ્ટિ પણ કાયપાતી જ છે, ચિત્તપાતી નથી.
સમ્યગ્દષ્ટિના સ્વરૂપને બતાવનારાં શાસ્ત્રવચનો કહે છે કે સમ્યગ્દષ્ટિ જીવો પ્રાયઃ આરંભાદિની પ્રવૃત્તિ કરે નહીં, પરંતુ જો શક્તિ હોય તો પૂર્ણ ઉદ્યમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org