________________
૩૦.
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ વિચાર કરવામાં આવે, અને જૈનદર્શનમાં કહેવાયેલ સમ્યગ્દષ્ટિના સ્વરૂપનો વિચાર કરવામાં આવે, તો પ્રામાણિક વિચારથી એ પ્રાપ્ત થાય કે જેવું બોધિસત્ત્વનું લક્ષણ બૌદ્ધદર્શનમાં કહેવાયું છે, તે સર્વ સ્વરૂપ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. માટે સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વકાળમાં કેવો ઉત્તમ છે, તેનું સ્વરૂપ બોધિસત્ત્વના લક્ષણથી પણ જણાય છે. ll૧ના અવતારણિકા –
શ્લોક-૧૦માં કહ્યું કે મધ્યસ્થવૃત્તિથી વિચાર કરવામાં આવે તો બોધિસત્વનું લક્ષણ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે. તેથી હવે સૌગતો બોધિસત્વનું કેવું લક્ષણ કરે છે, જે સમ્યગ્દષ્ટિમાં ઘટે છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
तप्तलोहपदन्यासतुल्या वृत्तिः क्वचिद्यदि ।
इत्युक्तेः कायपात्येव चित्तपाती न स स्मृतः ।।११।। અન્વયાર્થ:
કવિ રવિ વૃત્તિ =જો કદાચિત પ્રવૃત્તિ હોય આરંભાદિની પ્રવૃત્તિ હોય તો તતત્વોદપચાસતુચા તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય હોય. રૂત્યુ = એ પ્રકારે ઉક્તિ હોવાથી એ પ્રકારે શાસ્ત્રવચન હોવાથી, તે=સમ્યગ્દષ્ટિ
પત્થવ કાયપાતી જ મૃતઃ=કહેવાયા છે, વિપતી નચિત્તપાતી નહીં. ll૧૧II શ્લોકાર્થ :
જો કવચિત્ પ્રવૃત્તિ હોય તોઆરંભાદિની પ્રવૃત્તિ હોય તો, તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય હોય, એ પ્રકારે શાસ્ત્રવચન હોવાથી, તેને સમ્યગ્દષ્ટિ, કાયપાતી જ કહેવાયા છે, ચિત્તપાતી નહીં. ૧૧ ટીકા -
तप्तेति-तप्तलोहे या पदन्यासस्तत्तुल्याऽतिसकंपत्वात् वृत्ति:-कायचेष्टा क्वचिद् गृहारम्भादौ यदि परं, इत्युक्तेः-इत्थंवचनात्, कायपात्येव स सम्यग्दृष्टिः, न
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org