________________
સમ્યગ્દરિદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ અનુકૂળ સંક્લેશ થઈ શકતો નથી; અને સૈદ્ધાન્તિકના મત પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુકૂળ પણ સંક્લેશ થઈ શકતો નથી અને ઉત્કૃષ્ટ રસબંધને અનુકૂળ પણ સંક્લેશ થઈ શકતો નથી. IIલા અવતરણિકા -
પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે એક વાર સમ્યકત્વ પામ્યા પછી જીવ મિથ્યાત્વને પામે તોપણ તેની સુંદરતા સર્વથા જતી નથી, માટે સમ્યકત્વનો પરિણામ સુંદર છે. હવે બૌદ્ધદર્શનવાળા બોધિસત્વનું બુદ્ધનું જે સ્વરૂપ બતાવે છે, તેવું સ્વરૂપ સમ્યગ્દષ્ટિમાં ઘટે છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
एवं च यत्परैरुक्तं बोधिसत्त्वस्य लक्षणम् ।
विचार्यमाणं सन्नीत्या तदप्यत्रोपपद्यते ।।१०।। અન્વયાર્થ -
પર્વ ર=અને એ રીતે=સમ્યકત્વથી ભ્રષ્ટ થયા પછી મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભન પરિણામ છે, એ રીતે, પ =પર વડે વોધિસત્વચ=બોધિસત્વનું
જે નક્ષલક્ષણ વર્તા કહેવાયું, તપિ તે પણ સન્નીત્યા=સરીતિથી= મધ્યસ્થવૃતિથી વિવાર્થમાશં વિચારાતું સત્ર=આમાં=સમ્યગ્દષ્ટિમાં ૩૫૫= સંગત થાય છે. [૧] શ્લોકાર્ચ -
અને એ રીતે સખ્યત્વથી ભ્રષ્ટ થયા પછી મિથ્યાત્વઅવસ્થામાં પણ શોભન પરિણામ છે એ રીતે, પર વડે બોધિસત્વનું જે લક્ષણ કહેવાયું, તે પણ સન્નીતિથી વિચારાતું આમાં=સમ્યગ્દષ્ટિમાં, સંગત થાય છે. ||૧૦||
* “તપ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિનો મિથ્યાત્વઅવસ્થામાં શોભન પરિણામ તો ઘટે છે, પરંતુ સમ્યકત્વઅવસ્થામાં સન્નીતિથી બોધિસત્ત્વનું લક્ષણ પણ ઘટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org