________________
૨૩
સમ્યગ્દદ્ધિાત્રિશિકા/શ્લોક-૮-૯ અનિવૃત્તિકરણની સમાપ્તિ પછી સમ્યક્ત્વના પ્રાપ્તિકાળમાં “ભગવાને જે પદાર્થો જેમ કહ્યા છે તે તેમ જ છે”=મિત્યમેવ’ એ પ્રકારનું ભૂતાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વ થાય છે. ll અવતરણિકા -
જીવ ત્રણ કરણ દ્વારા સમ્યક્ત્વ પામે છે અને સમ્યકત્વ પામ્યા પછી પ્રમાદાદિ દોષથી સમ્યકત્વથી ભ્રષ્ટ થાય તો પણ તે જીવમાં કંઈક શુદ્ધિ વર્તે છે. તે બતાવીને સમ્યકત્વની પ્રાપ્તિ જીવને માટે મહાકલ્યાણનું કારણ છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :
पतितस्यापि नामुष्य ग्रन्थिमुल्लङ्घ्य बन्धनम् ।
स्वाशयो बन्धभेदेन सतो मिथ्यादृशोऽपि तत् ।।९।। અન્વયાર્થ -
પતિતસ્થાપિ પતિત એવા પણ અમુષ્ય આને=સમ્યગ્દષ્ટિને ખ્યિમુન્નશ્ચ= ગ્રંથિને ઉલ્લંઘીને વચન ==બંધન નથી કર્યગ્રહણ નથી, ત—તે કારણથી મિથ્યાતૃશોપ અતિ =મિથ્યાષ્ટિ હોવા છતાં પણ ભિન્નગ્રંથિને વમેન બંધભેદને કારણે પૂર્વના બંધ કરતાં અલ્પબંધરૂપ બંધભેદને કારણે સ્વાશય = સુઆશય છે=શોભન પરિણામ છે. ICI શ્લોકાર્ચ -
પતિત એવા પણ આને સમ્યગ્દષ્ટિને, ગ્રંથિને ઉલ્લંઘીને બંધન નથી; તે કારણથી મિથ્યાદષ્ટિ હોવા છતાં પણ ભિન્નગ્રંથિને બંધભેદને કારણે શોભન પરિણામ છે. ૯ll.
તિતસ્થાપિ' – અહીં ‘પિ” થી એ કહેવું છે કે પતિત ન હોય ત્યારે તો ગ્રંથિને ઓળંગીને બંધ નથી, પરંતુ પતિત એવા પણ સમ્યગ્દષ્ટિને ગ્રંથિને ઉલ્લંઘીને બંધ નથી.
જ “મિચ્છાશોપિ' - અહીં ‘પિ' થી એ કહેવું છે કે સમ્યગ્દષ્ટિ હોય ત્યારે તો શુભાશય છે, પરંતુ સમ્યગ્દષ્ટિ મિથ્યાષ્ટિ બને ત્યારે પણ શુભાશય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org