________________
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/બ્લોક-૭-૮
શ્લોકાર્થ ઃ
અને આવા લક્ષણવાળું સમ્યક્ત્વ અંત્યકરણ થયે છતે થાય. તે= કરણ, જીવોના પરિણામથી યથાપ્રવૃત્ત, અપૂર્વ અને અનિવૃત્તિ ત્રણ પ્રકારવાળું છે. 191
ટીકાઃ
स्यादिति - ईदृग- उपदर्शितलक्षणं सम्यक्त्वं चान्त्ये करणे " जाते सतीति" ગમ્યું, સ્થા—મવેત્, ત=રાં, સત્ત્વાનાં=પ્રાબ્દિનાં, પરિણામતઃ ત્રિયા=ત્રિપ્રજાર, यथाप्रवृत्तं अपूर्वं अनिवर्ति चेति ॥ ७ ॥
ટીકાર્યઃ
કુંતુમ્ ...... ચેતિ ।। અને આવું કહેવાયેલાં લક્ષણોવાળું=કહેવાયેલાં શુશ્રુષાદિ લક્ષણોવાળું, સમ્યક્ત્વ અન્યકરણ થયે છતે સ્વા થાય. તે=કરણ, સત્ત્વોના= જીવોતા, પરિણામથી ત્રિધા=ત્રણ પ્રકારવાળું છે.
તે ત્રણ પ્રકાર સ્પષ્ટ કરે છે
૧૯
(૧) યથાપ્રવૃત્ત, (૨) અપૂર્વ અને (૩) અનિવૃત્તિ.
‘કૃતિ’ શબ્દ ત્રણ કરણોની સમાપ્તિ સૂચક છે. શ્લોકમાં ‘ગત્ત્વ' શબ્દ પછી ‘નાતે સતિ’ અધ્યાહાર છે. તેથી ટીકામાં ‘નાતે સતીતિ ગમ્યું' કહેલ છે. IIII
શ્લોક ઃ
ग्रन्थिं यावद् भवेदाद्यं द्वितीयं तदतिक्रमे । भिन्नग्रन्थेस्तृतीयं तु योगिनाथैः प्रदर्शितम् ॥ ८ ॥
અન્વયાર્થ:
પ્રન્થિ યાવ—ગ્રંથિ સુધી આઘું મવે=આદ્ય થાય=યથાપ્રવૃત્તકરણ થાય. ત્તવૃતિને=તેના અતિક્રમમાં=ગ્રંથિઉલ્લંઘનના ક્રિયાકાળમાં દ્વિતીયં=બીજું= અપૂર્વકરણ, તુ=વળી મિન્નપ્રત્યેઃ-ભિન્નગ્રંથિને તૃતીયં-ત્રીજું=અનિવૃત્તિકરણ યોશિનાથેઃ=યોગીનાથ વડે પ્રશિત=બતાવાયેલું છે. IIII
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org