________________
૧૬
સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકાશ્લોક-પ-૬ અહીં પ્રશ્ન થાય કે સમ્યગ્દષ્ટિ જીવ જ્યારે ભોગાદિમાં યત્ન કરે છે, ત્યારે તેને ભોગાદિ વિષયક પણ વ્યક્ત ઇચ્છા વર્તે છે, તો તે ભોગાદિ સમયે ચારિત્રની ઇચ્છાનું પ્રાબલ્ય કઈ રીતે સંભવે ? તેને ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે જેમ બ્રાહ્મણ તથાવિધ સંયોગને કારણે કોહવાયેલા અન્નની ઇચ્છા કરતો હોય ત્યારે પણ વાસનારૂપે ઘેબરની બળવાન ઇચ્છા નાશ પામતી નથી, તેમ સમ્યગ્દષ્ટિને ભોગાદિની ઇચ્છાકાળમાં પણ વાસનારૂપે સંયમની ઇચ્છા નાશ પામતી નથી. પા અવતરણિકા :
શ્લોક-૧માં સમ્યગ્દષ્ટિનું સમ્યગ્દર્શન પરિણામરૂપે અપ્રત્યક્ષ, છતાં સમ્યગ્દર્શનનું અનુમાન કરવા માટે ત્રણ લિંગો બતાવ્યાં, તેમાંથી બે લિંગનું સ્વરૂપ બતાવ્યું. હવે સમ્યગ્દર્શનના અનુમાન માટે બતાવેલ લિંગના અંગભૂત ગુરુદેવાદિ પૂજારૂપ ત્રીજા લિંગને બતાવે છે – શ્લોક :
गुरुदेवादिपूजाऽस्य त्यागात्कार्यान्तरस्य च ।।
भावसारा विनिर्दिष्टा निजशक्त्यनतिक्रमात् ।। ६।। અન્વયાર્થ :
ર=અને સમસ્ય-આને=સમ્યગ્દષ્ટિને વર્યાન્તરસ્ય ચાન્ટિકાર્યાતરના ત્યાગથી ભાવસારા ગુરુવકિપૂગા=બહુમાનપ્રધાન ગુરુદેવાદિ પૂજા નિનાશવનતિમા–નિજ શક્તિના અતિક્રમથી વિનિર્દિષ્ટ બતાવાયેલી છે. દા. શ્લોકાર્ધ :
અને આને સમ્યગ્દષ્ટિને, કાર્યાતરના ત્યાગથી ભાવસારાબહુમાનપ્રધાન ગુરુદેવાદિ પૂજા નિજશક્તિના અનતિક્રમથી બતાવાયેલી છે. ISI ટીકા – ___ गुर्विति-अस्य-सम्यग्दृशः, गुरुदेवादिपूजा च कार्यान्तरस्य त्यागभोगादिकरणीयस्य, त्यागात्=परिहारात्, निजशक्ते: स्वसामर्थ्यस्य, अनति(क्रमात्)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org