________________
૧૪
સમ્યગ્દદ્વિાત્રિંશિકા/મ્લોક-૫
-- ‘તવતામેઽપિ' - અહીં ‘પ' થી એ કહેવું છે કે ચારિત્રની પ્રાપ્તિમાં તો ચારિત્રનો બળવાન રાગ હોય, પરંતુ ચારિત્રની અપ્રાપ્તિમાં પણ ચારિત્રનો બળવાન રાગ હોય છે.
* ‘યિાપિ’ - અહીં ‘પિ’ થી એ કહેવું છે કે ઘેબર તો ખાય, પણ ઘેબર ન મળે તો કુત્સિત અન્ન પણ ખાય, અને ‘વિ' થી ઋક્ષ વાલ-ચણાદિનું ગ્રહણ કરવું. ટીકા :
तदिति तदलाभेऽपि कथंचिदन्यथाप्रवृत्त्या चारित्राप्राप्तावपि तद्रागबलवत्त्वं ચારિત્રાપ્રાવત્ત્વ સ્વદેતુસિદ્ધ, ન=નેવ, દુર્વચં=વુરમિયાન, વ–યસ્માત્તયાવિધविषमप्रघट्टकवशात्, पूयिकाद्यपि पूयं नाम कुथितो रसस्तदस्यास्तीति पूयिकं, आदिशब्दाद्र्क्षं पर्युषितं च वल्लचनकादि, किं पुनरितरदित्यपिशब्दार्थः, घृतपूर्णाः प्रिया वल्लभा यस्य स तथा, द्विजो-ब्राह्मणो भुङ्क्ते = अश्नाति यदत्र द्विजग्रहणं कृतं तदस्य जातिप्रत्ययादेव अन्यत्र भोक्तुमिच्छाया अभावादिति अन्येच्छाकालेऽपि प्रबलेच्छाया वासनात्मना न नाश इति तात्पर्यम् ।।५ ।।
ટીકાર્યઃ
તવત્તામેઽપિ ..... તાત્પર્યમ્ ।। તેના અલાભમાં પણ=કોઈક રીતે અન્યથા પ્રવૃત્તિને કારણે ચારિત્રની અપ્રાપ્તિમાં પણ-તથાવિધ સંયોગને કારણે ચારિત્રની પરિણતિથી અન્યથા પ્રકારે મન-વચન-કાયાની પ્રવૃત્તિને કારણે ચારિત્રની અપ્રાપ્તિમાં પણ, સ્વહેતુસિદ્ધ એવું તદ્દાગનું બળવાનપણું= ચારિત્રની ઇચ્છાના પ્રાબલ્યના હેતુ એવા નિર્મળ કોટિના સમ્યગ્દર્શનથી સિદ્ધ એવું ચારિત્રની ઇચ્છાનું પ્રબળપણું, દુર્વચ નથી જ=સમ્યગ્દષ્ટિમાં ન કહી શકાય તેવું નથી જ, =જે કારણથી, તેવા પ્રકારના વિષમ પ્રઘટ્ટકના વશથી=ઇચ્છિત એવા ઘેબર આદિની પ્રાપ્તિ ન થઈ શકે અને અન્ય પણ સારું અન્ન પ્રાપ્ત ન થઈ શકે એવા પ્રકારના વિષમ સંયોગના વશથી, પૂયિકાદિ પણ ધૃતપૂર્ણપ્રિય એવો દ્વિજ=બ્રાહ્મણ, ખાય છે.
અહીં પૂયિકાદિનો અર્થ સ્પષ્ટ કરે છે –
પૂય એટલે કોહવાયેલો રસ. તે છે જેને તે પૂયિક, અને આદિ શબ્દથી ઋક્ષ અને વાસી વાલ-ચણાદિનું ગ્રહણ કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org