________________
સમ્યગ્દાિત્રિંશિકા/શ્લોક-૨
શ્લોકાર્થ ઃ
કામીના કિન્નરગેયાદિવિષયક શ્રવણરસથી આધિક્યને પામેલી શુશ્રૂષા આને છે=સમ્યગ્દષ્ટિને છે, સૂતેલા રાજાના થાના અર્થશ્રવણના અભિપ્રાય સદેશ શુશ્રુષા નથી. IIII
ટીકા ઃ
;
भोगीति- भोगिनो यौवनवैदग्ध्यकान्तासन्निधानवतः कामिनः किन्नरादीनां = गायकविशेषाणां, गेयादौ गीतवर्णपरिवर्ताभ्यासकथाकथनादौ विषय:પ્રવાસ:, તસ્માનાધિવયં=અતિશય, ફ્લુથી પ્રાપ્તવતી, વિન્નરોયાવિનિનોવોहेत्वोस्तुच्छत्वमहत्त्वाभ्यामतिभेदोपलंभात्, अस्य सम्यग्दृष्टेः, शुश्रूषा भवति, न परं सुप्तेशस्य= सुप्तनृपस्य कथार्थविषयः सम्मुग्धकथार्थश्रवणाभिप्रायलक्षणः तदुपमा = तत्सदृशी, असम्बद्धतत्तद्ज्ञानलवफलायास्तस्या दौर्विदग्ध्यबीजવાત્ર્ા
ટીકાર્થ ઃ
भोगिनो यौवन ચીનત્વાન્ ।। કિન્નરાદિના=ગાયકવિશેષતા, ગેયાદિમાં= ગીત અને વર્ણપરિવર્તની અભ્યાસકથાના કથનાદિમાં=ગાયકવિશેષ જે ગીત ગાતા હોય અને તેના ગીતના વર્ણોના પરિવર્તો થતા હોય તે પરિવર્તોને યથાર્થ જાણવા માટેના અભ્યાસની કથા તે વિદગ્ધ પુરુષ કરતા હોય તે વખતે ગાયકવિશેષના કથનાદિમાં, ભોગીનો=યૌવન, ચતુરાઈ અને પત્નીના સંનિધાનવાળા એવા કામીનો, વિષય=શ્રવણરસ, (છે) તેનાથી આધિક્યને=અતિશયને, થુલી=પામેલી, એવી શુશ્રુષા આને= સમ્યગ્દષ્ટિને, હોય છે.
*
અહીં પ્રશ્ન થાય કે સંગીતના શોખીન, વિચક્ષણ પુરુષ, કિન્નરના સંગીતના શ્રવણકાળમાં જે રસ ધરાવે છે, તત્સદશ ૨સ સમ્યગ્દષ્ટિને છે તેમ ન કહેતાં, તેનાથી અધિક શ્રવણરસ છે, તેમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે
કિન્નરગેયાદિ અને જિનઉક્તિરૂપ હેતુમાં તુચ્છત્વ અને મહત્ત્વ દ્વારા અતિભેદનો ઉપલંભ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org