________________
સમ્યગ્દષ્ટિદ્વારિશિકા/શ્લોક-૧ શ્લોક :
लक्ष्यते ग्रन्थिभेदेन सम्यग्दृष्टिः स्वतन्त्रतः ।
शुश्रूषाधर्मरागाभ्यां गुरुदेवादिपूजया ।।१।। અન્વયાર્થ:
પ્રન્જિમેનગ્રંથિભેદ વડે સ્વતંત્રત:=સિદ્ધાંતનીતિથી, શુશ્રષાથરા Tખ્યાં શુશ્રષા અને ધર્મરાગ દ્વારા ગુલિપૂનr=ગુરુદેવાદિ પૂજા દ્વારા સવષ્ટિ = સમ્યગ્દષ્ટિ નક્ષ્ય જણાય છે. ૧. શ્લોકાર્ચ -
ગ્રંથિભેદ વડે સિદ્ધાંતનીતિથી શુશ્રુષા અને ધર્મરાગ દ્વારા, અને ગુરુદેવાદિ પૂજા દ્વારા સમ્યષ્ટિ જણાય છે. [૧] ટીકા :
लक्ष्यत इति-ग्रन्थिभेदेन अतितीव्ररागद्वेषपरिणामविदारणेन, स्वतन्त्रत:सिद्धान्तनीत्या, सम्यग्दृष्टि: लक्ष्यते सम्यग्दर्शनपरिणामात्मनाऽप्रत्यक्षोऽप्यनुमीयते, शुश्रूषाधर्मरागाभ्यां तथा गुरुदेवादिपूजया त्रिभिरेतैर्लिंगैः । यदाह - "शुश्रूषा धर्मरागश्च गुरुदेवादिपूजनम् ।
યથાશશિ વિનિર્લિંખું મિચ મહાત્મfમઃ” |(ચો. કિં. રૂ) ગાથા ટીકાર્ચ -
ન્જિમેન... મહાતમ” | ગ્રંથિભેદ વડે-અતિ તીવ્ર રાગ-દ્વેષતા પરિણામના વિદારણ વડે, સ્વતંત્રતાથી–સિદ્ધાન્તનીતિથી, સમ્યગ્દષ્ટિ જણાય છે સમ્યગ્દર્શન પરિણામરૂપે અપ્રત્યક્ષ છતાં પણ સમ્યગ્દષ્ટિ અનુમાન કરાય છે.
શેનાથી સમ્યગ્દષ્ટિ અનુમાન કરાય છે ? તેથી બતાવે છે – શુશ્રષા, ધર્મગ અને ગુરુદેવાદિની પૂજા – આ ત્રણે લિંગોથી અનુમાન કરાય છે.
જે કારણથી કહેવાયું છે જે કારણથી‘યોગબિંદુ શ્લોક-૨૫૩માં કહેવાયું છે -
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org